શકકરપારા (Shakkarpara Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ.પહેલા એક મોટી થાળી મા એક બાઉલ ઘઉંનો લોટ ઉમેરી તેમા એક ચમચી રવો નાખી તેમા જરુર મુજબ મોણ,મીઠું અને તલ નાખી બરોબર મિક્ષ કરવુ પછી તેમા જરુર મુજબ ગુલાબજાંબુ ની ચાસણી નાખી કઠણ લોટ બાંધવો. તેલ એક ચમચી નાખી બરોબર મસળી લેવો.દસ મિનીટ ઢાંકીને રાખવુ.
- 2
હવે એક કડાઈ મા તેલ ગરમ કરવા મૂકો ઘીમાં તાપે. લોટ ને મસળી તેના મોટા લુવા પાડી લેવા. એક લુવા ને ગોળ રોટલા જેવો વણી ચાકુ થી તેના નાના નાના કાપા પાડીને તેને ગરમ તેલ મા ઘીમાં તાપે તળી લેવા.ગોલ્ડન કલર ના
- 3
આ પ્રમાણે બધા શકકરપારા તળી લેવા.ઠંડા થાય એટલે એરટાઈટ ડબ્બા મા ભરી લેવા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
શક્કરપારા (Shakkarpara Recipe In Gujarati)
#EB#week16ગુલાબ જાંબુ ની ચાસણી ને વેસ્ટ ન જવા દેતા તેમાંથી શક્કરપારા બહુ જ સરસ બની જાય છે Sonal Karia -
-
-
નમકીન શકકરપારા (Namkeen Shakkarpara Recipe In Gujarati)
#DFT#EB#WEEK16#Theme16# ff3#childhood શીતળા સાતમે શકકરપારા પણ દરેક વ્યક્તિ બનાવે,અમારાં ઘરે બધાં ને બહુ જ ભાવે ...બોળચોથ થી નાસ્તા બનાવવાની તૈયારી થતી.મને આ શકકરપારા નાની હતી ત્યારથી થી જ મારા પ્રિય રહ્યાં છે. Krishna Dholakia -
શક્કરપારા (Shakkarpara Recipe In Gujarati)
#DTR#cookpadgujarati#LOદિવાળીના તહેવાર આવે એટલે થોડા દિવસ પહેલા જ નાસ્તા બનાવવાનું શરૂ થઈ જાય. મે આજે શક્કરપારા લેફ્ટ ઓવર ગુલાબજાંબુ ની ચાસણી થી રાઉન્ડ શેપમાં બનાવ્યા છે. જે ખાવામાં સોફ્ટ અને ક્રિસ્પી મોઢામાં નાખતા જ પીગળી જાય એવા બન્યા છે. પસંદ આવે તો શક્કરપારા એકવાર જરૂર ટ્રાય કરવા જેવા છે. Ankita Tank Parmar -
-
-
શકકરપારા (Shakkarpara Recipe In Gujarati)
#EBWeek16સકરપારા તો ઘણી જાતના બનતા હોય છે પણ મારા દીકરાને મેથી ના સક્કરપારા ખૂબ જ ભાવે એટલે હું કાયમ પૂરી ની જગ્યાએ સક્કરપારા જ બનાવું છું. Shital Desai -
શકકરપારા (Shakkarpara Recipe In Gujarati)
#EB#week16આજે મે શકકરપારા બનાવ્યા છે જે નાસ્તા મા ચા સાથે ખુબ જ સરસ લાગે છે,તમે પણ આ રીતે બનાવી જુઓ. Arpi Joshi Rawal -
શક્કરપારા (Shakkarpara Recipe In Gujarati)
#RC2White recipe શક્કર પારા એ ધોળી વાનગી મા ટેખાસ બનાવ્યા છે. Krishna Kholiya -
નમકીન શકકરપારા (Namkeen Shakkarpara Recipe In Gujarati)
#EB#week16#ff3#childhood#શ્રાવણ Bindi Vora Majmudar -
-
-
-
મીઠા શકકરપારા (Sweet Shakkarpara Recipe In Gujarati)
#EB#WEEK16#Theme 16#ff3#childhood બાળપણ માં મને મીઠા શકકરપારા મારી દાદી ના હાથ ના બનાવેલા મને બહું જ ભાવતાં, આજે મેં દાદી ની રીત થી આ મીઠા શકકરપારા બનાવી ને ઘર ના બધા ને ચખાડયા...આભાર કૂકપેડ બાળપણ ની યાદ તાજી કરાવવાં બદલ...બધા ને ભાવ્યાં.. Krishna Dholakia -
#ગળ્યા શક્કરપારા(sweet sakrpara recipe in Gujarati)
આ શક્કરપારા મેં વધેલ ચાસણી નો ઉપયોગ કરી ને બનાવ્યા છે,આ સિવાય વધેલી ચાસણીમાં થી તમે ઇન્સ્ટન્ટ ગળી ચટણી પણ બનાવી શકો છો, મેં ગુલાબ જાંબુ બનાવ્યા હતા તેમાંથી આ ચાસણી બચી હતી Jyotika Rajvanshi -
મીઠા શક્કરપારા (Mitha Shakkarpara Recipe In Gujarati)
#EB#Week16#childhoodમીઠા ક્રિસ્પી સકરપારા Jayshree Doshi -
-
-
-
-
-
-
સક્કરપારા (Sakkarpara Recipe In Gujarati)
#કૂકબુકઆજથી જ દિવાળીના નાસ્તા બનાવવાનું ચાલુ કર્યું તો સૌપ્રથમ સ્વીટ સક્કરપારા બનાવ્યા આમે ગુલાબ જાંબુ ની ચાસણી વધી હતી તેનાથી બનાવ્યા છે Nipa Shah -
શક્કરપારા (Shakkarpara Recipe In Gujarati)
#Fam#EB#Week16શકકરપારા મારા ફેવરીટ છે. જે ખાસ કરી ને મારા મમ્મી ના હાથના.. સ્કુલ ટાઇમમા મારા મમ્મી અઠવાડીયા મા ચાર દિવસ તો શકકરપારા જ લંચ બોકસ મા પેક કરી આપતા હતા. Krupa -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15433787
ટિપ્પણીઓ