ચીઝી મેગી મસાલા ઢોંસા(cheese Maggie marsala dosa in Gujarati)

Kashmira Mohta @cook_19830435
#goldenapron3
#week21
#dosa, rolls
#Chizi Maggie masala dosa
ચીઝી મેગી મસાલા ઢોંસા(cheese Maggie marsala dosa in Gujarati)
#goldenapron3
#week21
#dosa, rolls
#Chizi Maggie masala dosa
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક કડાઈ મા2 ચમચી તેલ લઈ તેમાં ઝીણા સમારેલા શાક નાખો શાક ને થોડી વાર હલાવ્યા પછી તેમાં 2 થી 3 ગ્લાસ પાણી નાખી ગરમ કરો પાણી ગરમ થાય એટલે તેમાં મેગી નાખી મિક્સ કરો પછી તેમાં મેગી મસાલો મીઠું સ્વાદાનુસાર અને એ ચમચી સેજવાન સૌસ નાખી મેગી તૈયાર કરો
- 2
હવે ડોસા નું ખીરું લઈ તેમાં સ્વાાનુસાર મીઠું નાખી મિક્સ કરો પછી તેને એક નોનસ્ટિક તાવી પર દોસાનું ખીરું પાથરી તેના પર બટર થીએને સેઝવાં સૌષ લગાવી ગ્રીસ કરો પછી તેના પર તૈયાર મેગી નું પૂરણ મૂકી તેના પર મેગી મસાલો છાંટી ને ચીઝ છીણી ને બને બાજુ થી ફોલ્ડ કરી રોલ વાળી દો તૈયાર રોલ ને સર્વિં પ્લેટ માં લઈ સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મેગી મસાલા ઢોસા (Maggi Masala Dosa Recipe In Gujarati)
#ATW1#TheChefStory#week1 આજ ના ટાઇમ માં સ્ટ્રીટ ફૂડ નું નામ સાંભળતા નાના મોટા સૌ ના મોઢા માં પાણી આવી જાય છે. બહાર નું રોજ ખાવાથી તમારી તબિયત ખરાબ થઈ શકે છે એટલે આપણને સ્ટ્રીટ ફૂડ ઘર માં જ બનાવી ને ખાવાનું પસંદ કરવું જોઈએ. તે આપણે માટે હેલ્થી હોય છે. Payal Sachanandani (payal's kitchen) -
-
પેરી પેરી મસાલા ઢોસા (Peri Peri Masala Dosa Recipe In Gujarati)
#GA4#WEEK16#PERI PERI MASALA Jalpa Tajapara -
ચીઝ ગાર્લિક ઢોસા(cheese garlic dosa in Gujarati)
#goldenapron3#week21#માઇઇબુક#પોસ્ટ૩#સ્નેક્સ Meera Dave -
-
સેન્ડવીચ મસાલા ઢોંસા
#goldenapron3 week 9 મિત્રો આ ઢોસા માં સ્ટફિંગ સેન્ડવીચ નું છે.છે ને કૈક નવું એટલે એનું નામ મે આપ્યું છે સેન્ડવીચ મસાલા ઢોંસા. Ushma Malkan -
વેજીટેબલ ચીઝ કોર્ન મેગી (Vegetable Cheese Corn Maggi Recipe In Gujarati)
#14નવેમ્બર#ચાઈલ્ડ સ્પેશ્યલ Marthak Jolly -
-
ચીઝ ઢોંસા(Cheese dosa recipe in Gujarati)
#GA4#Week3#Dosa આ ચીઝ ફ્રેન્કી ઢોંસા ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે બાળકો ને ખૂબ જ ભાવે છે આ ઢોંસા સંભાર વગર પણ સરસ લાગે છે પણ મેં સંભાર બનાવ્યો છે Arti Nagar -
-
પાલક ઢોંસા (Palak Dosa Recipe In Gujarati)
#LB #cookpadgujarati #cookpadindia #farsan #streetfood #spinach #Dosa #spinachdosa #lunchboxrecipe Bela Doshi -
-
-
-
ઢોંસા વીથ મેગી મસાલા (Dosa Maggi Masala Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab# cookpadgujaratiMaggi e magic masala Alpa Pandya -
-
-
-
-
વ્હાઈટ સોસ મેગી(white sauce maggie in Gujarati)
#goldenapron3 #week22 , SAUCE #માઇઇબુક #પોસ્ટ_૫ Suchita Kamdar -
-
-
મસાલા મેગી સેન્ડવીચ (Masala Maggi Sandwich Recipe In Gujarati)
#MRC#monsoon season challenge Jayshree Doshi -
-
-
ચીઝી ડાયનામાઈટ મેગી બોલ્સ (Cheesy dynamite Maggi balls Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab Nidhi Desai -
-
બટર ચીઝ મસાલા મેગી (Butter Cheese Masala Maggi Recipe In Gujarati)
#cookpadgujrati#cookpadindia#Diwali2021 Jayshree Doshi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12881713
ટિપ્પણીઓ