રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કેપ્સીકમ અને ડુંગળી ને એક ચમચી તેલ મૂકી સાંતળી લેવું.. ત્યારબાદ પનીર ના ટુકડા કરી તેમાં સ્વાદ મુજબ મીઠુ એક ચમચી લાલ મરચું તેમજ લીંબુ નિચવી દસ મિનિટ રહવા દેવું...જેથી પનીર નો સ્વાદ સરસ આવશે..
- 2
હવે એક પેન માં બે ચમચી તેલ મૂકી તેમાં મરી, લવિંગ, ઇલાયચી, તજ નાખી તેને ૩૦ સેકન્ડ માટે શેકવું..પછી તેમાં ૨ નંગ ડુંગળી તેમજ ટામેટું રફલી કાપી તેની અંદર ઉમેરો તેમજ તેમાં લસણ ની કડી અને એક આદુ નો ટુકડો છીણી તેમજ મીઠું નાખી ઢાંકણ ઢાંકી પાંચ મિનિટ ચડવા દેવું.પછી તેને ૧૦ મિનિટ ઠંડુ થવા દેવું.....હવે બીજી બાજુ પનીર ને એક ચમચી તેલ મૂકી બ્રાઉન રંગના થાય ત્યાં સુધી સાંતળવું...
- 3
હવે મિશ્રણ ઠંડુ થયા બાદ તેને મિક્સર જાર માં નાખી પેસ્ટ તૈયાર કરવી... હવે એક પેન માં ૨ ચમચી તેલ મૂકી તેની અંદર એક તજ અને તમાલ પત્ર, કાશ્મીરી લાલ મરચું તેમજ તીખું લાલ મરચું નાખવું...
- 4
અને પછી તેમાં તરત જ ડુંગળી ટામેટા અને મસાલા ની પેસ્ટ નાખી દેવી....અને ત્યારબાદ તેમાં હળદર,. ધાણા પાઉડર, ગરમ મસાલો,કસુરી મેથી નાખી બે મિનિટ સાંતળવું.જેથી મસાલો બરાબર મિક્સ થઈ જાય...પચિન્ટમાં ફ્રાય કરેલા કેપ્સીકમ અને ડુંગળી નાખી લેવા..અને એક મિનિટ બાદ પનીર...તો તૈયાર છે ગરમા ગરમ કઢાઈ પનીર જે ગરમ ગરમ રોટલી સાથે સર્વ કરવું....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કઢાઈ પનીર !!
#પંજાબીહોટેલ સ્ટાઈલ... એકદમ સરળ અને સ્વાદિષ્ટ કઢાઈ પનીર... Jagruti Manish (Dalwadi) Shah -
-
કઢાઈ પનીર (Kadhai Paneer Recipe in Gujarati)
પંજાબી સબ્જી માં જૈન મા તો વેરિએશન શોધતા જેટલી વાર લાગે છે પણ આ કઢાઈ પનીર માં ઓછા માં ઓછી સામગ્રીથી અને જલ્દી બની શકે છે મારા ઘરે તો મારા ઘરે તો આ સબ્જી બધાને ફેવરીટ હોય છે જો તમે તિખુ ફાવતું હોય તો આ કઢાઈ પનીર રેસ્ટોરન્ટ જેવી જ બનશે#week23#cookpadindia#GA4#cookpad_gu Khushboo Vora -
-
પનીર અંગારા(Paneer Angara Recipe In Gujarati)
તીખી વસ્તુ નું નામ આવે અને એમાં પંજાબી સબ્જી માં પેલું નામ આવે એટલે પનીર અંગારા. આ સબ્જી તમે નાન,,પરાઠા સાથે સર્વ કરો શકો છો.#વિકમીલ૧ Shreya Desai -
વેજ પનીર કઢાઈ (veg paneer kadai Recipe In Gujarati)
#પોસ્ટ૧#ટેસ્ટી#વિકમીલ૧#સ્પાઈસી#માયઈબુક Khushboo Vora -
-
મેક્સિકન રાઈસ વિથ સાલસા (maxican rice with salsa recipe in Gujarati)
#વિકમિલ-૧#સ્પાઈસી/તીખી Krishna Kholiya -
-
-
-
-
-
-
-
-
કાચી કેરીનું શાક (Raw Mango Shak Recipe In Gujarati)
#MA#Cookpadgujrati#Cookpadindiaગરમી ચાલુ થાય એટલે કાચી કેરી આવવા લાગે,મારા મમ્મી કાચી કેરી નું ગોળ વાળું શાક બનાવતા જે એમને મને પણ શીખવ્યું.પરોઠા ,રોટલી કે ભાખરી જોડે બહુ જ સરસ લાગે. બહુ જ ઝડપથી બની જાય એવું આ શાક છે . Bansi Chotaliya Chavda -
-
-
-
-
-
-
ભરેલા રવૈયા(stuff brinjal recipy in gujrati)
#વિકમિલ#સૂપરશેફ ૧# શાક & કરીઝ# માઇઇબુક# પોસ્ટ ૨૧# week ૧ Twinkal Kalpesh Kabrawala -
-
-
-
-
પનીર ટિકકા સિઝલર
#પનીરઆ સિઝલર માં મેં બનાવ્યું છે.ચીઝ બ્રસ્ટ પનીર ટિકકા સ્ટાર્ટર,પનીર ટિકકા અંગારા સબ્જી,પનીર ટિકકા બિરયાની,સલાડ Pina Shah -
More Recipes
ટિપ્પણીઓ