પનીર લબાબદાર (Paneer Lababdar Recipe In Gujarati)

Aditi Hathi Mankad
Aditi Hathi Mankad @A_mankad

પનીર લબાબદાર (Paneer Lababdar Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૫ મિનિટ
  1. ૨૫૦ ગ્રામ પનીર
  2. ટામેટા બારીક સમારેલા
  3. થી ૧૦ કાજુ પાણી માં પલાળેલા
  4. નાની ઇલાયચી
  5. નાનો ટુકડો તજ
  6. લીલા મરચા
  7. ડૂંગળી સમારેલી
  8. ૧ ચમચીઆદુ સમારેલું
  9. ૧ તમાલપત્ર
  10. લસણ ની કળી સમારેલી
  11. ૧/૪ ચમચી હળદર
  12. ૧ ચમચીલાલ મરચું
  13. ૧/૨ ચમચીગરમ મસાલો
  14. ૨ ચમચીધાણજીરૂ
  15. ૧ ચમચી કસુરી મેથી
  16. ૩ ચમચા બટર અથવા તેલ
  17. ૨ કપપાણી
  18. મીઠુ સ્વાાનુસાર
  19. કોથમીર સમારેલી ગાર્નિશ માટે

રાંધવાની સૂચનાઓ

૩૫ મિનિટ
  1. 1

    પનીર ને ચોરસ ટુકડા માં કપો. અને બધા જ ખડા મસાલા ને મિક્સર માં પીસી લો.

  2. 2

    એક કડાઈ માં માખણ અથવા તો તેલ લઈ ગરમ કરો અને તેની અંદર તમાલપત્ર અને ડુંગળી નાખી સાંતળો. ડુંગળી બ્રાઉન રંગ ની થાય જાય એટલે તેમાં આદુ મરચા અને લસણ નાખી સાંતળો

  3. 3

    હવે તેની અંદર ટામેટા. નાખી e નરમ થાય અને તેલ છુંટુ પડે ત્યાં સુધી કરો.

  4. 4

    હવે ગેસ બંધ કરી આ મિશ્રણ ઠંડુ પડે એટલે તમાલપત્ર કાઢી આ બધી જ સામગ્રી ને પીસી લો

  5. 5

    હવે એ જ કડાઈ ની અંદર આ પેસ્ટ નાખી કાજુ ની પેસ્ટ ઉમેરો. ત્યાર બાદ તેમાં બધા સૂકા મસાલા ઉમેરો. સ્વાદ મુજબ મીઠું નાખી સરખું હલાવી થોડી વાર પકવો.

  6. 6

    હવે તેમાં પાણી નાખી ઉભરો આવે ત્યાં સુધી પકવો ત્યાર બાદ ગેસ ધીમો કરી તેની થોડી વાર પકવો ત્યાર બાદ તેમાં પનીર ના ટુકડા અને કસુરી મેથી ઉમેરો.

  7. 7

    ગ્રેવી ઘટ્ટ થઈ જાય ત્યાં સુધી પકવો અને છેલે કોથમીર તઃ ગાર્નિશ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Aditi Hathi Mankad
પર
I believe in Thomas keller words that A recipe has no soul, you as the cook must bring soul to the recipe.
વધુ વાંચો

Similar Recipes