મૈસૂર_ઢોસા (masoor dosa in Gujarati)

Heena Nayak @Kaushikcook_9791294
#goldenapron3
#Week21
#Dhosa
#વિકમીલ1
#સ્પાઈશી/તીખી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ અડદની દાળ અને ચોખાને પાંચથી છ કલાક પલાળો. પછી તેને મિક્સરમાં ક્રશ કરો. ખીરાને પાંચ કલાક આથો
આવવા દો. ઢોસાના ખીરામાં જોઈતું પાણી એડ કરી બેટર રેડી કરો. - 2
મૈસુરી ચટણી માટે સૂકા મરચાં અને ચણાની દાળને ધીમા તાપે શેકો. મિક્સર ના જાર માં ચણાની દાળ, સુકા મરચા, લસણ તથા બાકીનો બધો મસાલો એડ કરી ક્રશ કરો. રેડી છે મૈસૂર ચટણી.
- 3
ખીરા માંથી સરસ ઢોસા ઉતારો. પછી તેની પર પહેલા બટર લગાવો. ત્યારબાદ તેની પર મસૂરની ચટણી લગાવો. ઢોસા ને બંને બાજુથી ફોલ્ડ કરો. તૈયાર છે મૈસુર પ્લેન ઢોસા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
# GA 4#Gujarati #week 4વઘારેલી ખીચડી સાથે વઘારેલી છાશ
ખીચડી કોને ના ભાવે કોઈને મસાલાવાળી ભાવે કોઈને સાદી ભાવેપણ ઘણી વખત એવું બનતું હોય છે કે ખીચડી ખાવી હોય તે પણ મસાલા વાળી વઘારેલી પણ તીખી નહીં અને બીલકુલ મોળી હળદર મીઠાવાળા પણ નહીં તો શું કરવું ??આજે મેં આની વચ્ચે નો ઉપાય શોધ્યો છે આવી ખીચડી બનાવવા પાછળ મારી નાની બેબી છે જેને સાદી ખીચડી નથી ભાવતી અને મસાલાવાળી તીખી લાગે છે તો મે એક એવી ખીચડી બનાવી છે જે વઘારેલી પણ છે testi પણ છે અને મોળી પણ નથીશું તમે આવી ખિચડી બનાવવા માંગો છો???ખીચડી સાથે કઢી પણ જોઈએ અથવા તો છાશ જોઈએ આમાં પણ એક નવો ઉપાય શોધ્યો છે જે લાગે છે ટેસ્ટી કઢી જેવી પણ કાઢી નથી છે આમ તો છાશ પણ સાવ મોડી મીઠા અને જીરા વાળી નથીહા રેસીપી નું કારણ પણ મારી નાની બેબી છે જેને છાશ નથી ભાવતી અને કઢી તીખી લાગે છે તમે પણ આ રેસિપી ટ્રાય કરજો અને તમારા નાના બાળકોને તો ભાવશે જપણ સાથે ઘરના મોટાઓને પણ એટલી જ ભાવશેજ્યારે ખીચડી બનતી હશે ત્યારે આખા રસોડામાં સુગંધ આવશે ચોક્કસથી કહું છુંએ દરેક ગુજરાતીઓના ઘરમાં બનતી વસ્તુ છે તેની કોઈ પ્રોપર રીત નથી તે ઘરે ઘરે બદલાય તેવી પદ્ધતિથી બનાવાય છેદરેક વ્યક્તિના ઘરે ખીચડી બનાવવાની પદ્ધતિ અલગ અલગ હોય છેકોઈ મગની દાળની બનાવે તો કોઈ તુવેરની દાળની પણ બનાવે છેમે આજે મગની અને મસૂરની દાળ મિક્સ કરીને ચોખા સાથે ખીચડી બનાવી છે Rachana Shah -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
હાઈ પ્રોટીન ઢોંસા (High Protein Dosa Recipe In Gujarati)
આ ઢોંસા 4 દાળ અને ચોખા માં થી બનાવવા માં આવે છે એટલે બ્રેકફાસ્ટ માટે ઉત્તમ વાનગી છે. Bina Samir Telivala -
-
બરી(bari recipe in gujarati)
#Gc ખૂબ જ હેલ્ધી અને ફૂલ પ્રોટીન યુક્ત આ ડિશ છે થોડુ પનીર જેવો ટેસ્ટ લાગે છે Kalyani Komal -
-
-
-
-
-
મૈસુર મસાલા ઢોસા (maisur masala dosa recipe in gujarati)
#golden apron 3#week 21#dosa Sonal kotak -
મસાલા ઢોસા (Masala dosa recipe in Gujarati)
#goldenapron3#week21#વિકમીલ૧#માઇઇબુક#પોસ્ટ-4 Helly Unadkat -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12901611
ટિપ્પણીઓ (3)