ઓનીયન પરાઠા(onion parotha in Gujarati)

Payal Nishit Naik
Payal Nishit Naik @cook_19891886

#માઇઇબુક
#પોસ્ટ૪
#વીકમીલ૧
#સ્પાઈસી/તીખી

શેર કરો

ઘટકો

૨૦.મિનીટ
૨ વ્યક્તિ
  1. ૫ નંગકાંદા
  2. મસાલા માટે:-
  3. ૧ ચમચીહળદર
  4. ૨ ચમચીધાણાજીરું
  5. ૩ ચમચીલાલમરચુ
  6. ૧ ચમચીપંજાબી ગ્રેવી મસાલો
  7. ૧/૨ ચમચીગરમ મસાલો
  8. ૧/૨મરી નો ભૂકો
  9. ૧ ચમચીટોમેટો કેચઅપ
  10. સેકવા જરૂર મુજબ ધી
  11. મીઠું સ્વાદ મુજબ
  12. લોટ બાંધવા:-
  13. ચમચા ઘઉં નો લોટ
  14. મીઠું સ્વાદ મુજબ
  15. પળી તેલ
  16. લોટ બાંધવા પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

૨૦.મિનીટ
  1. 1

    સૌ પ્રથમ ઘઉં નો લોટ લય તેમાં મીઠું અને તેલ નું મોણ નાખી પાણી થી લોટ બાંધી લો.અને તેને ઢાંકી ને ૧૦ મિનિટ રવાદો.

  2. 2

    સૌ પ્રથમ કાંદા ને ચોપર માં ચોપ કરી લો.પછી એક પેન માં તેલ લય તેમાં જીરું એડ કરો.પછી તેમાં કાંદા એડ કરો.

  3. 3

    ત્યાર બાદ તેમાં બધા મસાલા કરી દો. પછી તેને થોડું સાંતળી લો.પછી તેમાં એક ચમચી ટોમેટો કેચઅપ એડ કરો. ત્યાર બાદ થવાડો.

  4. 4

    ત્યાર બાદ લોટ લય વણીલો. પછી આ રીતે વચ્ચેથી ભેગું કરી દો.

  5. 5

    ત્યાર બાદ એક બાજુ સ્ટફિંગ મૂકી બીજો ભાગ ઉપર લગાવી વણી લો.

  6. 6

    ત્યાર બાદ બને બાજુ ઘી લગાવી સેકી લો.પછી દહીં અથવા કેચઅપ સાથે સવ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Payal Nishit Naik
Payal Nishit Naik @cook_19891886
પર

Similar Recipes