પાસ્તા(pasta recipe in gujarati)

Nisha Ghoghari
Nisha Ghoghari @cook_20537692

પાસ્તા(pasta recipe in gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1બાઉલ બાફેલા પાસ્તા
  2. 1વાટકો બાફેલી મકાઈ
  3. 1 વાટકીખમણેલું ગાજર
  4. 1 વાટકીસુધારેલું કેપ્સિકમ
  5. 1 વાટકીલસણ ની પેસ્ટ
  6. 1 વાટકીમેંદો
  7. 1વાટકો દૂધ
  8. 1 ચમચીરેડ ચીલી સોસ
  9. 1ચમચો તેલ
  10. 1 ચમચીબટર
  11. સ્વાદ અનુસારમીઠુ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    1કડાઈ માં તેલ મુકી તેની બટર નાખી લસણ ની પેસ્ટ નાખી હલાવી લસણ બરાબર સોતળાઈ જાય એટલે તેમાં મકાઈ ના દાણા નાખી હલાવો

  2. 2

    ત્યાર બાદ કેપ્સિકમ નાખવું પછી ગાજર નાખી ગેસ ધીરા તાપ રાખી એક બાજુ 1વાટકામાં દૂધ ની અંદર મેંદો નાખી વ્હાઇટ સોસ બનાવો

  3. 3

    વ્હાઇટ સોસ ને ઉમેરી ત્યારબાદ પાસ્તા નાખી મીઠું નાખી ધીરા તાપ પર હલાવી બધુજ એકરસ કરી સવ કરો

  4. 4

    તયાર છે વ્હાઇટ પાસ્તા ડીશમાં કાઢી સવ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nisha Ghoghari
Nisha Ghoghari @cook_20537692
પર

ટિપ્પણીઓ

Similar Recipes