જલેબી

Usha Prajapati
Usha Prajapati @cook_21841107

જલેબી

જલેબી

જલેબી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાડકીમેંદો
  2. ૩ ચમચીદહીં
  3. ખાવાનો સોડા
  4. ખાંડ
  5. કેસર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક તપેલીમાં મેંદો લઈ તેમાં દહીં નાખો ચપટી કલર નાખીને બરાબર હલાવો બે કલાક રહેવા દો

  2. 2

    દોઢ વાટકી ખાંડ લઇ ખાંડ ડૂબે એટલું પાણી નાખી ઉકાળો તેમાં કેસર અને કલર નાખો

  3. 3

    તેલ ગરમ થાય ત્યારે જલેબી પાડવી આમ જલેબી તાળી તેને ખાંડ ની ચાસણી માં નાખવી પછી બહાર કાઢી લેવી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Usha Prajapati
Usha Prajapati @cook_21841107
પર

ટિપ્પણીઓ

Similar Recipes