દાળ ફ્રાય & જીરા રાઈસ(dal fry and jira rice ઈન Gujarati)

Archana Ruparel
Archana Ruparel @cook_22585426
શેર કરો

ઘટકો

૩૦મિનિટ
૭વ્યક્તિ
  1. 1વાટકો તુવેર દાળ
  2. 1મુઠ્ઠી ચણા દાળ
  3. 2ચમચા તેલ
  4. 1 ટુકડોતજ
  5. 1 નંગલવિંગ
  6. 1/2 ચમચીઘી
  7. 1 ચમચીજીરૂ
  8. 1/2 ચમચીહિંગ
  9. 1/2ચમચીહળદર
  10. 1મોટા લીંબુ નો રસ
  11. 2 નંગડુંગળી ની પેસ્ટ
  12. 1 ચમચીલસણ ની પેસ્ટ
  13. 2 નંગટામેટાં નો પલ્પ
  14. 1/2 ચમચીઆદુ મરચા ની પેસ્ટ
  15. 1/2 ચમચીધાણા જીરું
  16. 2 ચમચીમરચા પાઉડર
  17. 1/2સ્ટ્રોંગ ગરમ મશાલો
  18. થોડી કોથમીર સમારેલ
  19. મીઠું સ્વાદ અનુસાર
  20. જરૂર મુજબ પાણી
  21. જીરા રાઈસ માટે ની સામગ્રી
  22. 2વાટકા ચોખા
  23. 1ચમચો તેલ
  24. 1/2 ચમચીઘી
  25. 1 ચમચીજીરૂ
  26. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

૩૦મિનિટ
  1. 1

    એક તપેલા માં તેલ તથા ઘી મૂકી તે ગરમ થાય એટલે જીરું હિંગ હળદર તજ અને લવીંગ નો વઘાર કરવો તેમાં ડુંગળી નો પલ્પ સાતરવો લસણ ની પેસ્ટ અને ટામેટાં નો પલ્પ ઉમેરવો

  2. 2

    આદુ મરચા ની પેસ્ટ મીઠું મરચા પાઉડર ધાણા જીરું ઉમેરી બને દાળ બાફી ને ઉમેરવી અને ઉકાળવું છેલ્લે લીંબુ તથા ગરમ મશાલો ઉમેરી દેવો

  3. 3

    જીરા રાઈસ માટે છૂટા ભાત બનાવી લેવા એક તપેલા માં તેલ ઘી મિક્સ કરી ને જીરું નો વઘાર કરી ને મીઠું ઉમેરી ભાત પર રેડી દેવો અને હલાવી લેવું

  4. 4

    દાળ પર કોથમીર છાંટવી દાળ ફ્રાય ને પાપડ સાથે સર્વ કરશું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Archana Ruparel
Archana Ruparel @cook_22585426
પર

ટિપ્પણીઓ (3)

Nishtha's Kitchen 👩‍🍳
Nishtha's Kitchen 👩‍🍳 @cook_18821285
Hii beautiful chef , the food is awesome. It's really looking so tasty ,its excellent admirable hard work . I am ur follower. I always like any post with (red heart ). Kindly watch my posting by following me if not followed till now thank u

Similar Recipes