કચ્છી દાબેલી વીથ ચીઝ(kutchi dabeli with cheese in Gujarati)

Sona Kotak
Sona Kotak @cook_19637183

કચ્છી દાબેલી વીથ ચીઝ(kutchi dabeli with cheese in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૬ નંગપાવ
  2. ચીઝ ક્યુબ
  3. બાફેલા બટેટા
  4. પેકેટ કચ્છી દાબેલી મસાલો
  5. પેકેટ નાયલોન સેવ
  6. ૫ નંગઝીણી ડુંગળી સમારેલી
  7. પેકેટ મસાલા સીંગ
  8. પેકેટ મસાલા દાળ
  9. ૧ વાટકીદાડમના દાણા (નાખવા હોય તો)
  10. તીખી ચટણી, મીઠી ચટણી તથા સોસ સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બટાટાને બાફી અને એક લોયામાં તેલ મૂકી અને તેમાં કચ્છી દાબેલી મસાલો નાખી દેવો

  2. 2

    તેમાં બટેટાનો માવો નાંખી અને બરાબર રીતે હલાવવું

  3. 3

    ત્યારબાદ એક પાન લઇ અને તેમાં વચ્ચે કાપો પાડી બટર કે ઘી લગાવી દેવુ

  4. 4

    તેના ઉપર તીખી ચટણી, લીલી ચટણી તથા બટેટાનો માવો લગાવી દેવો

  5. 5

    તેના ઉપર મસાલા સીંગ, મસાલા દાળ,નાયલોન સેવ તેમજ ડુંગળી નાખી દેવી

  6. 6

    ત્યારબાદ તેની ઉપર તેમજ અંદર વ્યવસ્થિત રીતે ચીઝ ખમણી અને નાખી દેવુ

  7. 7

    આપણી સ્પેશિયલ કચ્છી દાબેલી ચીઝ વાળી તૈયાર થઈ ગઈ છે આ દાબેલી ને તમે ચટણી અથવા સોસ સાથે ખાઈ શકો છો

  8. 8

    સ્વાદના ના શોખીન લોકો તેને તીખી મરચી અને ડુંગળી સાથે પણ ખાય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sona Kotak
Sona Kotak @cook_19637183
પર

ટિપ્પણીઓ

Similar Recipes