રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા એક બાઉલમાં છ નંગ કાજુ ને મગજતરીનાબી ડુબે તેટલું પાણી નાખી પાંચ મિનિટ માટે ગરમ કરવું.ને ઠંડુ પડે એટલે મિક્સર જારમાં પીસી લેવું.પેન માં તેલ મૂકી તેમાં કાજુ ગોલ્ડન થાય ત્યાં સુધી સાંતળી ને કાઢી લેવા.
- 2
એક પેન માં તેલ લઇ તેમાં તજ, લવિંગ, તમાલપત્ર નાખી પછી કાંદા નાખી સાંતળવું કાંદા નો રંગ બદલાઈ જાય એટલે ગેસ બંધ કરી પછી તે ઠંડુ થાય એટલે મિક્સર જારમાં પીસી લેવું.
- 3
એક પેન માં તેલ મૂકી તેમાં ટામેટા નાખવા ને પછી તેમાં લસણની કળી નાંખવી, આદુ ના ટુકડા નાખવા, ને અંદર લાંબુ લીલુ મરચું નાખવું ને સાંતળવું, ટામેટા ગણી જાય એટલે ગેસ બંધ કરવો, ને ઠંડુ પડે એટલે મિક્સર જારમાં પીસી લેવું.
- 4
હવે એક પેન માં હળદર, લાલ મરચું પાઉડર નાખી તરત તૈયાર કરેલી ગ્રેવી નાખવી પછી તેને સાંતળવું, તેલ છુટું પડે એટલે તેમાં ધાણા જીરું,ગરમ મસાલો ને સ્વાદ મુજબ મીઠું નાખી થવા દેવું. તેલ છુટું પડે એટલે તેમાં છીણેલું પનીર ને પનીર ના ટુકડા નાખી મિક્સ કરવું પછી તેમાં કાજુ નાખી થવા દેવું, તેલ છુટું પડે એટલે ગેસ બંધ કરી દેવો, હવે તેને તમે રોટલી, નાન કે પરોઠા સાથે સર્વ કરી શકો.
Similar Recipes
-
શાહી કાજુ મસાલા કરી (Shahi Kaju Masala Curry Recipe In Gujarati)
#EB#week3#કાજુમસાલા#shahikajumasalacurry#kajucurry#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
-
કાજુ કરી સબ્જી(kaju curry sabji recipe in Gujarati)
#સુપરસેફ1હોટલ જેવું સ્પાઈસી શાક ઘરે બનાવો એક દમ સરળ રીતે. mansi unadkat -
-
-
-
પનીર શાહી દમ બિરયાની (Paneer shahi dum biryani recipe in gujrati
આ બિરયાની એકદમ અલગ અને ટેસ્ટ માં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે.#ભાત Charmi Shah -
-
-
કાજુ કરી (kaju curry recipe in Gujarati)
#MW2#kaju curry#cookpadindia પંજાબી વાનગી કાજુ કરી રેસીપીને કાજુ બટર મસાલા પણ કહેવામાં આવે છે. આ કરીમાં શેકેલી કાજુને ધીમે ધીમે મસાલેદાર, ક્રીમી અને રેશમી ડુંગળી ટામેટા આધારિત ગ્રેવીમાં રાંધવામાં આવે છે. શાકાહારી ભોજન માટે એક આદર્શ ડિશ ગણવામાં આવે છે ...તો આપને એક અલગ રીતે કાજુ કરી ની રેસિપી ટ્રાય કરીશું.. Twinkal Kalpesh Kabrawala -
કાજુ મસાલા (Kaju Masala Recipe In Gujarati)
કાજુ એક શુષ્ક ફળ છે. બદામની જેમ કાજુનું પણ સેવન કરવું જોઈએ. કાજુમાં સારા પ્રમાણમાં પોષક અને પોષણ તત્વો જોવા મળે છે. કાજુનો ઉપયોગ મિઠાઈ બનાવવા માટે વધુ થાય છે. જોકે હવે કાજુનો ઉપયોગ જુદા-જુદા પંજાબી શાકબનાવવા માટે થાય છે. મેં આજે કાજુ મસાલા બનાવ્યું છે. એની રેશિપી તમારી સાથે શૅર કરું છું.#EB Vibha Mahendra Champaneri -
કાજુ પનીર મખાના કરી (Kaju paneer Makhana Curry Recipe in Gujarati)
#MW2#post1 #કાજુપનીર #મખાના આ કરી ખૂબ હેલ્ધી સાથે ટેસ્ટી કરી છે, જે દરેક ઉંમરની વ્યક્તિ માટે બેસ્ટ છે, મખાના માંથી કેલ્શિયમ, પનીર માથી પૌટીન, સાથે હેલ્ધી મસાલા વડે બનાવવામાં આવે છે જે એક નવો જ ટેસ્ટ આપે છે, તમે પણ ચોક્કસ ટ્રાઇ કરજો Nidhi Desai -
-
-
કાજુ કરી
#goldenapron2 #week4 આજે હું તમારા માટે લાવી છું પંજાબી સબ્જી જે નાના-મોટા બધા ને પસંદ આવશે "કાજુ કરી".. Sangita Shailesh Hirpara -
-
-
-
કાજુ કેપસિકમ કરી(kaju capsicum curry in Gujarati recipe)
#સુપરશેફ1#week1#શાક એન્ડ કરીસ Shital Bhanushali -
કાજુ મસાલા કરી(Kaju Masala Curry Recipe In Gujarati)
#KS3#Cookpadindia#cookpadgujarati सोनल जयेश सुथार -
-
-
કાજુ કરી (Kaju Curry recipe in Gujarati)
#MW2#કાજુકરીગુજરાતી ઓ આપડે ખાવાના બહુ શોખીન! ગુજરાતી ફુડ ની જોડે બીજા રાજ્યો નું ફુડ પણ ખુબ જ પ્રેમ થી ખાઈએ છે, જેમકે પંજાબી ફુડ. જાત જાતની પંજાબી શબ્જી હોય છે, બહાર હોટલમાં ખવાય કે પછી ઘરે બનાવી ને!! આ બધી પંજાબી સબ્જીમાં થી આજે મેં કાજુ કરી બનાવ્યું બહુ જ સરસ એકદમ ટેસ્ટી બહાર રેસ્ટોરન્ટ જેવું જ ક્રીમી બન્યું છે.કાજુ કરી સફેદ ગ્રેવી અને રેડ ગ્રેવી એમ બે અલગ અલગ રીતે બનતું હોય છે. મેં આજે રેડ ગ્રેવી માં બનાવ્યું છે.મેં એમાં કોઈ ક્રીમ કે મલાઈ નથી ઉમેરી, કેમકે કાજુ નાં લીધે એનો ટેસ્ટ ઓલરેડી બહુ જ સરસ ક્રીમી આવતો હોય છે. આ ખુબ જ ફટાફટ ખુબ જ ઓછા સામાનમાં બહુ સરસ એવું કાજુકરી ઘરમાં જ અવેલેબલ હોય એવા સામાનમાં થી કેવી રીતે બનાવવું એ તમે મારી રેસિપી પરથી જોજો, અને જરુર થી જણાવજો કે કેવું લાગ્યું તમને!!#Cookpad#Cookpadgujarati#Cookpadindia Suchi Shah -
પનીર અંગારા
#goldenapron3#week -9#પઝલ-વર્ડ-સ્પાઈસી# મિલકી ગોલ્ડનપરોન 3ના વિક 9 માં મે સ્પાઈસી ઘટક લઇ ને મિલકી કોન્ટેસ્ટ માટે પનીર લઇ ને સ્પાઈસી એવી પનીર અંગારા બનાવ્યુ છે . જે ખરેખર ખૂબ જ સરસ અને ટેસ્ટી સ્પાઈસી બનાવ્યું છે. Krishna Kholiya -
કાજુ કરી મસાલા (Kaju Curry Masala Recipe In Gujarati)
પંજાબી વાનગીઓ આપણને બધાને ભાવતી હોય છે તો રેસ્ટોરન્ટ જેવી જ સ્પાઈસી સબ્જી બની છે. તમે પણ જરૂર થી ટ્રાય કરજો.#GA4#week1#punjabi Vaibhavi Kotak -
-
-
શાહી કાજુ મસાલા કરી (Shahi Kaju Masala Curry Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
More Recipes
ટિપ્પણીઓ (4)