કાજુ કરી (Kaju Curry Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પેનમાં બટર અને તેલ ને ગરમ કરવા મુકવું ગરમ થઈ જાય એટલે તેમાં કાજુને ગુલાબી અને કિસ્પી થાય ત્યા સુધી રોસ્ટ કરવું.
- 2
ત્યારબાદ ફરી પેનમાં તેલ અને બટર ઉમેરી તેમાં ખડા મસાલા અને જીરું નાંખી તેમાં લસણ, આદુ ના ટુકડા અને લીલા મરચાં ઉમેરી સાંતડી લેવું. હવે તેમાં ડુંગળી નાંખી ગુલાબી થાય ત્યા સુધી સાંતડી ટામેટાં ઉમેરી ટામેટા સોફ્ટ થાય ત્યા સુધી સાંતડી લેવું.
- 3
ત્યારબાદ સંતડાય જાય એટલે તેને ડીશમાં કાઢી ઠંડુ થવા દેવું. હવે મિકસર જારમા પીસી લેવું. ફરી પેનમાં તેલ અને બટર ઉમેરી તેમાં તમાલપત્ર ઉમેરી તૈયાર કરેલી ગેવી ઉમેરી મિક્સ કરવું.હવે તેમાં સાતડેલા કાજુ ઉમેરી મિક્સ કરી તેલ છૂટું પડે ત્યા સુધી થવા દેવું ઢાંકી ને થવા દેવું.તેમાં બધા મસાલા મિક્સ કરી બે થી ત્રણ મિનિટ સુધી તેલ છુટું પડે ત્યા સુધી થવા દેવું. તેમાં મલાઇ ઉમેરી મિક્સ કરવું. તેમાં છીણેલુ પનીર અને લીલા ધાણા ઉમેરી મિક્સ કરી બે થી ત્રણ મિનિટ સુધી થવા દેવું.
- 4
હવે થઈ જાય એટલે ગરમાગરમ સર્વ કરવું.
- 5
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
શાહી કાજુ મસાલા કરી (Shahi Kaju Masala Curry Recipe In Gujarati)
#EB#week3#કાજુમસાલા#shahikajumasalacurry#kajucurry#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
-
-
-
જૈન કાજુ કરી(Jain kaju curry recipe in Gujarati)
#MW2પરાઠા સાથે સ્વાદિષ્ટ કાજુ કરી ની મજા કંઇક ઓર જ છે . નાના મોટા દરેકને ભાવતી આ સ્વાસ્થ્યવર્ધક વાનગી મિત્રો તમે પણ બનાવજો!!! Ranjan Kacha -
-
-
-
મખાના-કાજુ મસાલા કરી(makhna kaju masala curry recipe in Gujarati)
મખાના આરોગ્ય માટે બહુ જ પૌષ્ટિક મનાય છે. તેમાં વધારે માત્રામાં પ્રોટિન,વિટામિન અને ખૂબ નહિવત ફેટ હોય છે. અને કરીઝ અને સબ્જીમાં એના વપરાશથી બહુ જ સરસ સ્વાદ ઉમેરાય છે. આ પંજાબી સ્ટાઇલ સબ્જી કાજુ અને મખાના સાથે સરસ રીચ, ક્રીમી, ટેસ્ટી બને છે. બિલકુલ બહાર મળતી સબ્જી જેવી બને છે.#સુપરશેફ૧#પોસ્ટ૨#શાકઅનેકરીસ#માઇઇબુક#પોસ્ટ૧૮ Palak Sheth -
કાજુ મસાલા કરી (Kaju Masala Curry Recipe In Gujarati)
#EB#week3કાજુ મસાલા એ એક રોયલ સબ્જી ગણાય છે જેમાં કાજુ નો વધુ વપરાશ કરવામાં આવ્યો છે તે એક હેવી મીલ તરીકે તમે લઈ શકો છો sonal hitesh panchal -
-
-
પનીર બટર મસાલા (Paneer Butter Masala Sabji Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpad_ Gujarati#PSRPunjabi Recipes Parul Patel -
-
કાજુ કરી (kaju curry recipe in Gujarati)
#MW2#kaju curry#cookpadindia પંજાબી વાનગી કાજુ કરી રેસીપીને કાજુ બટર મસાલા પણ કહેવામાં આવે છે. આ કરીમાં શેકેલી કાજુને ધીમે ધીમે મસાલેદાર, ક્રીમી અને રેશમી ડુંગળી ટામેટા આધારિત ગ્રેવીમાં રાંધવામાં આવે છે. શાકાહારી ભોજન માટે એક આદર્શ ડિશ ગણવામાં આવે છે ...તો આપને એક અલગ રીતે કાજુ કરી ની રેસિપી ટ્રાય કરીશું.. Twinkal Kalpesh Kabrawala -
કાજુ કરી(Kaju Curry Recipe in Gujarati)
#MW2#ખોયા કાજુ કરીઆ શાક થોડું સ્વીટહોય છે...જે પરોઠા કે નાન સાથે સરસ લાગે છે... Rasmita Finaviya -
કાજુ મસાલા કરી(Kaju Masala Curry Recipe In Gujarati)
#KS3#Cookpadindia#cookpadgujarati सोनल जयेश सुथार -
-
કાજુ કરી મસાલા (Kaju Curry Masala Recipe In Gujarati)
#GA4#Week1આ સબ્જી માં મે તળેલા કાજુ અને ખડા મસાલા નો યુઝ કર્યો છે. આ સબ્જી ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે. જો તેને થોડી સ્પાઇસી બનાવવામાં આવે તો વધારે ટેસ્ટી લાગે છે. ફ્રેન્ડસ આ સબ્જી જરૂરથી ટ્રાય કરજો. Parul Patel -
-
-
-
-
-
કાજુ ચીઝ બટર મસાલા સબ્જી (Kaju Cheese Butter Masala Sabji Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpad_guj#PSRPunjabi Recipes Parul Patel -
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ