શાહી કાજુ મસાલા કરી (Shahi Kaju Masala Curry Recipe In Gujarati)

Mamta Pandya @mamta_homechef
શાહી કાજુ મસાલા કરી (Shahi Kaju Masala Curry Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા બઘા મસાલા તૈયાર કરો. ડુંગળી ઝીણી સમારી લો. મિક્ષર જારમાં સમારેલા ટામેટાં, લસણની કળીઓ, કાજુ, લવિંગ, તજ, મરી અને સૂકા લાલ મરચાં ની પેસ્ટ તૈયાર કરી લો.
- 2
હવે, એક કડાઈમાં ૪ ચમચા તેલ ગરમ કરી કાજૂને ગોલ્ડન બ્રાઉન સાંતળીને કાઢી લેવા. ત્યારબાદ તે જ તેલમાં ડુંગળી, જીરું અને તમાલપત્ર નાંખી ૫ મિનીટ સાંતળો.
- 3
હવે, તેમાં મિક્ષરમાં ગ્રાઇન્ડ કરેલું મિશ્રણ ઊમેરી તેલ પ્યુરીમાંથી છૂટું ના પડે ત્યાં સુધી આ પેસ્ટને ધીમી આંચ પર ૧૦ મિનીટ માટે ગરમ થવા દો. હવે, બાકી ના મસાલા ઉમેરો.
- 4
એક ગ્લાસ પાણી ઉમેરીને તેને ઉકાળો. પાણી ઉકળે ત્યારબાદ સાંતળેલા કાજુ ઉમેરીને ૧૦મિનિટ માટે ચડવા દો. પછી તેમાં એક ચમચી બટર અને એક ચમચી મલાઈ નાખી ને હલાવ્યા બાદ ગેસ બંધ કરી દો.
- 5
તો તૈયાર છે શાહી કાજુ મસાલા કરી. ગરમા-ગરમ સર્વ કરો.
Similar Recipes
-
શાહી કાજુ મસાલા કરી (Shahi Kaju Masala Curry Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
કાજુ મસાલા (Kaju Masala Recipe In Gujarati)
#EB#week3#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
-
-
કાજુ મસાલા કરી(Kaju Masala Curry Recipe In Gujarati)
#KS3#Cookpadindia#cookpadgujarati सोनल जयेश सुथार -
-
-
-
કાજુ કરી મસાલા (Kaju Curry Masala Recipe In Gujarati)
#GA4#Week1આ સબ્જી માં મે તળેલા કાજુ અને ખડા મસાલા નો યુઝ કર્યો છે. આ સબ્જી ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે. જો તેને થોડી સ્પાઇસી બનાવવામાં આવે તો વધારે ટેસ્ટી લાગે છે. ફ્રેન્ડસ આ સબ્જી જરૂરથી ટ્રાય કરજો. Parul Patel -
-
કાજુ મસાલા (Kaju Masala Recipe In Gujarati)
#EB#week3#kajumasala#cookpad#cookpadgujarati#cookpadindia Priyanka Chirayu Oza -
-
કાજુ મસાલા (Kaju Masala Recipe In Gujarati)
કાજુ એક શુષ્ક ફળ છે. બદામની જેમ કાજુનું પણ સેવન કરવું જોઈએ. કાજુમાં સારા પ્રમાણમાં પોષક અને પોષણ તત્વો જોવા મળે છે. કાજુનો ઉપયોગ મિઠાઈ બનાવવા માટે વધુ થાય છે. જોકે હવે કાજુનો ઉપયોગ જુદા-જુદા પંજાબી શાકબનાવવા માટે થાય છે. મેં આજે કાજુ મસાલા બનાવ્યું છે. એની રેશિપી તમારી સાથે શૅર કરું છું.#EB Vibha Mahendra Champaneri -
-
શાહી કાજુ કરી(Shahi kaju curry recipe in Gujarati)
પંજાબી વાનગીઓ માં આ એક સ્વાદિષ્ટ ડિશ છે. જે બાળકોથી લઇને મોટા બધાને ભાવે છે.#MW2#કાજુકરી Nidhi Sanghvi -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15070650
ટિપ્પણીઓ (10)