રાંધવાની સૂચનાઓ
- 1
ગેસ પર એક તપેલીમાં પાણી ઉકાળી ને એમાં નુડલ્સ બાફી લો પછી કોઈ પણ કાણા વાળા વાસણમાં કાઢી લો એકદમ પાણી નીતરી જાય
- 2
બધા શાકને લાંબા સમારવા આદુંને ખમણી લેવા અથવા તો ઝીણી કટકી કરવી એક પેનમાં તેલ મૂકીને તેમાં ડુંગળી કેપ્સિકમ ગાજર અને કોબી સાંતળી લો પછી તેના નુડલ્સ ઉમેરો અને નૂડલ્સ નો મસાલો નાખી દો મીઠું એડ કરો. હવે વારાફરતી બધા સોસ મિક્સ કરો
- 3
બરાબર મિક્સ કરીને પછી તેના પર કોથમીર ઉમેરીને ગરમાગરમ સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ઇટાલિયન નુડલ્સ (Italian Noodles Recipe In Gujarati)
#ATW3#ThechefstoryItalian recipe#CJMWeek2 Falguni Shah -
-
-
વેજીટેબલ નુડલ્સ (Vegetable Noodles Recipe In Gujarati)
#CookpadTurns6Birthday party dish🎂🎂🎂🎂🎉🎉🎉🎉#MBR5Week5 Falguni Shah -
-
વેજિટેબલ્સ હક્કા નુડલ્સ(vegetable hakka noodles recipe in gujarati)
#goldenapron3#week19 Pushpa Chudasama -
-
-
વેજ હકકા નૂડલ્સ(veg hakka noodles Recipe in gujarati)
#GA4 #Week2#Noddlesવેજ હક્કા નૂડલ્સ ચિલ્ડ્રન ની બહુ ફેવરિટ હોય છે અને આપણે ને પણ ભાવતી હોય છે જે એક દમ ફટાફટ થઈ જાય છે.અને ટેસ્ટ મા લાજવાબ લાગે છે.તેમાં આપડે વેજીટેબલ નાખીએ એટલે તે નૂડલ્સ healthy બની જાય છે.તો મારી આ રેક્રીપે જરૂર થી ટ્રાય કર જો...Komal Pandya
-
-
-
-
ઉત્તપમ પિઝ્ઝા (Uttapam pizza recipe in Gujarati)
#વિકમીલ૧#સ્પાઇસી#goldenapron3 #week22 #sauce Kala Ramoliya -
વેજ હક્કા નુડલ્સ (Veg Hakka Noodles Recipe In Gujarati)
#RB3#cookpadindia#cookpadgujarati Heetanshi Popat -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12942036
ટિપ્પણીઓ