ખાટીયા ઢોકળા(khatiya dhokal in Gujarti)

Dhara Solanki @cook_23486705
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ આગલી રાતે ચોખા અને દાળ પલાળી દો સવારે તેને મિક્સરમાં દળી લો પછી તેમાં છાશ અને જરૂર મુજબ પાણી નાખો પછી તેને આખો દિવસ ગરમીમાં રહેવા દો એટલે તેમાં આથો આવી જશે હવે આ તો આવ્યો હોય તેમાં આદુ-મરચા-લસણની પેસ્ટ, હળદર, ધાણાજીરૂ, મીઠું, અને તેમાં ખાવાનો સોડા નાંખી હવે તેમાં પલાળેલી ચણાની દાળ ઉમેરો અને તેને હલાવી લો હવે તેને ઢોકળીયામાં નાની વાટકી માં થોડું તેલ લગાવો ત્યારબાદ આ મિશ્રણ નાખો પછી પંદર-વીસ મિનિટ તેને બાફવા દયો.
- 2
બધા ઢોકળા થઈ ગયા બાદ બીજા એક પેનમાં તેના નાના ટુકડા કરી લો હવે બીજા એક પેનમાં તેલ મૂકો તેમાં રાયજી રૂ, આખા ધાણા, તલ, લીમડો અને હિંગ નાખી ગરમ કરી લો ત્યારબાદ તેમાં ખાંડ પાણી એડ કરો પછી તેમાં બધા ઢોકળા એડ કરી દો અને તેને હલાવી નાખો આ થઈ ગયા ખાટીયા ઢોકળા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઢોકળા (Steam Dhokla Recipe In Gujarati)
#માઇઇબુક#પોસ્ક૧૬#સ્ટીમઅથવાફ્રાઇડરેસિપીકોન્ટેસ્ટ#વિકમીલ૩ Unnati Dave Gorwadia -
-
-
-
-
-
-
-
-
-
મિક્સ દાળ હાંડવો (mix dal handvo recipe in Gujarati)
#સુપરશેફ4#પોસ્ટ૨ દાળ અને ચોખાના કોમ્બિનેશનમાં તો ઘણી વાનગી બને છે આજે મેં બનાવ્યો છે મિક્સ દાળનો હાંડવો..જે પૌષ્ટિક તો છે જ અને ટેસ્ટી પણ છે. Hetal Vithlani -
-
ખાટીયા ઢોકળાં (khatiya dhokla recipe in Gujarati)
ઢોકળા એ ગુજરાતીઓની ઓળખ છે. બીજા રાજ્યના લોકો પણ ગુજરાતીઓની આ વાનગી સ્વાદથી માણે છે. પરંતુ ખાટા ઢોકળામાં બરાબર ખટાશ ન આવે અથવા તો તે સોફ્ટ ન બને તો તેની આખી મજા મરી જાય છે. આ રેસિપી પ્રમાણે તમે ખાટા ઢોકળા બનાવશો તો તેમાં પ્રમાણસર ખટાશ પણ આવશે અને ઢોકળા સોફ્ટ પણ બનશે. Gaurav Patel -
-
ખાટા ઢોકળા (Khata Dhokla Recipe In Gujarati)
મારા ઘરમાં બધાના ખૂબ જ ફેવરિટ છે. ઢોકળા ચટણી સાથે અને તેલ સાથે ખુબ જ સરસ લાગે છે. Hetal Rathod -
વાટી દાળના ખમણ-ઢોકળા (khman recipe in Gujarati)
#સુપરશેફ૪#વિક૪#દાળ અને રાઈસઆપણે ગુજરાતીઓની ઓળખ ખમણ થી જ થાય ,,ખમણના શોખીન ગુજરાતીઓ એએટલી જાતના જુદા જુદા ખમણની વિવિધતાવાળી રેસીપી બનાવી છે કે ક્યાંખમણ બનાવવા...વાટી દાળના ખમણ આવી જ એક સ્પેશ્યલ ડીશ છે ,,આ ખમણ એટલા સરસલાગે છે કે તમે ઉપર વઘાર ના રેડો અને માત્ર ગરમગરમ તેલ સાથે ખાવ તો પણ સરસ લાગે ,,અને આ ખમણની મીઠાશ જ કૈક અલગ જ હોય છે . Juliben Dave -
ખાટીયા ઢોકળા
#ઇબુક#Day-૬ફ્રેન્ડ્સ, ગુજરાત ની ઓળખાણ એવાં ખમણ, ઢોકળા જેવા ફરસાણ માં પણ વિવિધતા જોવા મળે છે. મેં અહીં સૌરાષ્ટ્રમાં ફેમસ એવા ખાટા ઢોકળા બનાવ્યા છે. જે હવે કોઈપણ ફંકશન ના મેનુ માં "લાઈવ ઢોકળા" તરીકે સર્વ કરવા માં આવે છે. લસણ ની ચટણી અને સીંગતેલ સાથે એકદમ સ્પાઇસી અને ટેસ્ટી લાગે એવાં ઢોકળા ની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
-
મિક્સ દાળ ના ઢોકળા
#હેલ્થીફૂડહેલ્ધી ફૂડ ની જ્યારે વાત આવે ત્યારે આપણા ગુજરાતીઓના ઢોકળા કેમ ભૂલાય, ખૂબ જ ટેસ્ટી અને એકદમ હેલ્ધી આજકાલ તો બજારમાં દરેક ફાસ્ટફૂડ સેન્ટર પર સ્ટીમ ઢોકળા મળવા લાગ્યા છે. તો મિત્રો આજે મેં બનાવ્યા છે મિક્સ દાળ ના ઢોકળા જેનાથી પેટ ભરાય પણ મન ન ભરાય...... Khushi Trivedi -
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12944885
ટિપ્પણીઓ