વેજ સ્પાઈસી હૈદરાબાદી (veg spicy hyderabadi in gujarati recipe)

Bhavika @bhavika_15
વેજ સ્પાઈસી હૈદરાબાદી (veg spicy hyderabadi in gujarati recipe)
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા બધી સામગ્રી ભેગી કરી લેવી.
- 2
હવે 1 ચમચી તેલ મુકી કાંદા,ટામેટાં, આદુ, મરચા, લસણ મુકી સાતળવુ.પછી એમા કોથમીર નાખી 1 સેંકડ માટે સાતળવી.
- 3
ઠંડુ થાય એટલે બોઈલ કરેલી પાલક એડ કરી ગ્રેવી તૈયાર.
- 4
હવે 2 ચમચા તેલ મુકી કાંદા, કેપ્સીકમ નાખી સાતળવા.
- 5
પછી એમા ગ્રેવી નાખવી.પછી એમા દહીં અને મલાઈ નાખવી.જ્યા સુધી તેલ છુટુ ના પડે ત્યા સુધી સાતળવુ.
- 6
હવે એમા વટાણા, પનીર નાખવા અને બધા મસાલા એડ કરી દેવા.
- 7
હવે સ્પાઈસી સબ્જી પરોઠા કે નાન સાથે સવઁ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજ હૈદરાબાદી(Veg Hyderabadi recipe in Gujarati)
ફૂલઓફ વેજીટેબલ તો ખાવાની મજા આવી જાય છે#GA4#Week13Sonal chotai
-
જૈન વેજ હૈદરાબાદી(jain veg Hyderabadi recipe in Gujarati)
#GA4#Week13#Hydarabadi અમારા ઘરમાં હૈદરાબાદી શાક બધાં ના ખૂબજ પસંદ છે.બધાં ગ્રીન વેજીસ્ લીધાં છે. જે ખૂબજ ટેસ્ટી અને હેલ્ધી બને છે. જરૂર થી એકવાર ટ્રાય કરશો. Bina Mithani -
-
-
વેજ હૈદરાબાદી સબ્જી(Veg Hyderabadi sabji recipe in Gujarati)
#GA4#Week13#Hyderabadi Vaishali Prajapati -
-
-
વેજ પનીર કઢાઈ (veg paneer kadai Recipe In Gujarati)
#પોસ્ટ૧#ટેસ્ટી#વિકમીલ૧#સ્પાઈસી#માયઈબુક Khushboo Vora -
શાહી હૈદરાબાદી બિરિયાની(Shahi Hyderabadi biryani recipe in Gujarati)
#GA4#Week13#Hyderabadi Nisha Parmar -
વેજ હૈદરાબાદી (Veg Haidrabadi Recipe In Gujarati)
#સાઉથ આ હૈદરાબાદ ની ફેમસ સબ્જી છે.મેં બનાવી છે ખુબ જ સરસ અને ટેસ્ટી લાગે છે તમે પણ ટાય કરજો. Ila Naik -
હૈદરાબાદી વેજ બિરયાની (Hyderabadi Veg Biryani recipe in Gujarati
#GA4#WEEK13#HYDERABADI Hetal Vithlani -
-
-
હૈદરાબાદી રાઈસ /બિરયાની(Hyderabadi biryani recipe in Gujarati)
#GA4#Week13એકદમ ફેમસ એવા હેંદરાબાદી રાઈસ Monal Thakkar -
-
-
-
હૈદરાબાદી બિરયાની(Hyderabadi biryani recipe in Gujarati)
જ્યારે લાઇટ ડિનર લેવાનું મન થાય ત્યારે બિરયાની બેસ્ટ ઓપ્શન છે મેં પણ વેજ હૈદરાબાદી બિરયાની બનાવી.#GA4#Week13#હૈદરાબાદી વાનગી Rajni Sanghavi -
-
-
-
વેજ હૈદરાબાદી મખ્ખની(veg Hyderabadi makkhani recipe in Gujarati)
#Fam હું મારા રસોડાં માં દર વખતે મારા ફેમીલી ને કંઈક નવું બનાવી ને ખવડાવવાં ઉત્સુક હોવ છું.આ રેસીપી એકદમ સરળ પણ ધીરજ થી બનાવી પડે છે.હૈદ્રાબાદી અમારા ઘર માં દરેક નું ફેવરીટ છે.જે હું વારંવાર બનાવું છું. મારા કઝીન નાં લગ્ન પ્રસંગ માં ખૂબ જ સરસ બનાવ્યું હતું .અહીં થોડાં ફેરફાર સાથે બનાવ્યું છે. Bina Mithani -
હૈદરાબાદી વેજ બિરયાની(Hyderabadi veg biryani recipe in Gujarati)
#GA4#WEEK13#હૈદરાબાદીવાનગીઓ હૈદરાબાદી વાનગી ની વાત કરીએ તો હૈદરાબાદ ની બિરયાની બોવ પ્રખ્યાત છે મસાલેદાર અને સ્વાદ સુગંધથી ભરપુર હોય છે,તો ચાલો આપણે પણ એવી બિરયાની બનાવિયે Kiran Patelia -
હૈદરાબાદી પનીર મસાલા(Hyderabadi paneer masala recipe in Gujarati)
#GA4#Week13મિત્રો આજે મે પહેલી વાર હૈદરાબાદી સબ્જી બનાવી છે. તે એટલી ટેસ્ટી હતી ઘરમા સૌ ને બહુજ ભાવી. તો તમે પણ જરૂર થી ટ્રાઇ કરજો. Krupa -
-
-
-
-
-
હૈદરાબાદી વેજ. બિરયાની (Hydrabadi Veg. Biriyani Recipe In gujarati)
#AM2#રાઈસહૈદરાબાદી બિરયાની માં પાલક અને ફુદીનાની પેસ્ટ એડ કરવામાં આવે છે. તેનાથી બિરયાની ખૂબ જ ટેસ્ટી લાગે છે. હૈદરાબાદી બિરયાની ગ્રીન કલરની બને છે અને ડિનર માટે બેસ્ટ ઓપ્શન છે. Parul Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12944974
ટિપ્પણીઓ (2)