મગ ની દાળ ના વેજ પનીર ચીલા (Veg Paneer Chila Recipe in Gujarati)

leena kukadia
leena kukadia @cook_26566601

મગ ની દાળ ના વેજ પનીર ચીલા (Veg Paneer Chila Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મીનીટ
2 સર્વિંગ્સ
  1. ૨૫૦ ગ્રામ મગ ની ફોતરાવાળી દાળ
  2. ડુંગળી
  3. ટામેટાં
  4. કેપ્સીકમ
  5. લીલા મરચા
  6. ૧/૨આદુ નો ટુકડો
  7. ૩ ચમચીકોથમીર
  8. ૧૦૦ગા્મ પનીર
  9. ૨ ચમચીમીઠુ
  10. ૨ ચમચીલાલ મરચુ પાઉડર
  11. ચમચા તેલ

રાંધવાની સૂચનાઓ

20 મીનીટ
  1. 1

    મગ ની દાળ ને ૪ કલાક પલાળી, આદુ મરચા નાખી ખીરુ તૈયાર કરો.ખીરા મા મીઠુ ઉમેરો.

  2. 2

    બધા શાક અને પનીર લો, પનીર છીણી લો. શાક જીણા સમારી લો.

  3. 3

    નોન સ્ટીક પર ખીરુ પાથરી, તેના પર બધા શાકભાજી પાથરીઉપર થી પનીર છીણી ને શેકી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
leena kukadia
leena kukadia @cook_26566601
પર

ટિપ્પણીઓ

Similar Recipes