શેર કરો

ઘટકો

  1. ૨૫૦ગ્રામ બેસન
  2. ૪ ચમચીતેલ
  3. મીઠુ સ્વાદ અનુસાર
  4. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સો પ્રથમ બેસન લો ત્યાર બાદ તેમા મીઠુ ઉમેરો પછી મોણ નાખી લોટ બાધવો પછી તેલ મુકો.

  2. 2

    સંનચામા લોટ ભરી સેવ પાડો પછી બંને સાઈડ પકાવો પછી પ્લેટમા કાઢી સવૅ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
D K Vithalani
D K Vithalani @cook_22471515
પર

ટિપ્પણીઓ

Similar Recipes