રતલામી સેવ

Rekha Ramchandani
Rekha Ramchandani @cook_25851059

#RB11
મારા હબી ને રતલામી સેવ બહુ ભાવે છે .એટલે એમને ગમતી સેવ બનાવી છે .

રતલામી સેવ

#RB11
મારા હબી ને રતલામી સેવ બહુ ભાવે છે .એટલે એમને ગમતી સેવ બનાવી છે .

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨૦૦ ગ્રામ બેસન
  2. ૨ ચમચા તેલ
  3. ૨ ચમચીમરી પાઉડર
  4. મીઠું સ્વાદ અનુસાર
  5. ૧/૨ ચમચી અજમો
  6. ૧/૪ ચમચીહિંગ
  7. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બેસન ને ચાળી લેવો.એક બાઉલ માં બેસન લઈ તેમાં તેલ, મીઠું, મરી પાઉડર, હિંગ, અજમો નાખી લોટ બાંધવો.

  2. 2

    પેન માં તેલ ગરમ કરી સેવ પાડવાના સંચા માં લોટ ભરી સેવ પાડી સેવ તળવી.

  3. 3

    તૈયાર છે રતલામી સેવ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rekha Ramchandani
Rekha Ramchandani @cook_25851059
પર

Similar Recipes