રજવાડી ઢોકળી(dhokli recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બે ચમચી ચણાના લોટને 1-1/2 કપ હાથમાં છાશમાં ઉમેરો. અને મિક્સ કરો પછી તેમાં આદું-મરચાં,મીઠું, હળદર ઉમેરો અને જે સુપર ઘટ્ટ થવા મૂકો સતત એક બાજુ હલાવો.
- 2
એકદમ ઠીક કન્શન્ટન્સી આવી જાય પછી એક થાળીમાં તેલ લગાવીને તેને પાથરો. અને એકદમ ઠંડું પડી જાય પછી તેની તેના કાપા પાડો.
- 3
હવે બીજા એક પેનમાં તેલ મૂકો તેમાં રાઈ, હિંગ, જીરુ, મીઠો લીમડો ઉમેરો પછી તેમાં આદું-મરચાં, લસણ એકદમ ઝીણું ચોપૅ કરેલું ઉમેરો અને સાંતળો. પછી તેમાં એકદમ ઝીણી સમારેલી ડુંગળી ઉમેરો અને તેમાં દોઢથી બે કપ જેટલી ખાટી છાશ ઉમેરતા જાઓ.અને એક જ દિશામાં હલાવતાં જવું પછી તેમાં લાલ મરચું પાઉડર, મીઠું, ગરમ મસાલો,ધાણાજીરું પાઉડર ઉમેરો અને 5 થી 6 મિનિટ માટે ઢાંકીને ચડવા દો. પછી તેમાં ઢોકળી ઉમેરો અને બે મિનિટ માટે ઢાંકીને ધીમા ગેસ પર રહેવા દો અને તેમાં કોથમીર ઉમેરીને સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
રોટલી ની ઢોકળી (Rotli Dhokli Recipe In Gujarati)
#LO રોટલી ની ખટ્ટ-મીઠી ઢોકળીબપોર ના કે રાત નાં જમ્યા પછી રોટલી વધે તો તેમાંથી ટેસ્ટી ઢોકળી બનાવી શકાય. તો એની રેસીપી હું અહીં તમારી સાથે શેર કરુ છું. Dimple prajapati -
કાઠિયાવાડી ઢોકળીનું શાક (Kathiyawadi Dhokli Shak Recipe In Gujarati)
#માઇઇબુક#પોસ્ટ૨૮#સુપરશેફ1 Tasty Food With Bhavisha -
-
-
-
રજવાડી ખીચડી(Rajwadi Khichdi Recipe in Gujarati)
#સમરદાલ-ચોખા મિશ્રિત વેજ ડીશ ખીચડી મુગલોના સમયથી લોકોનું ભાવતું ભોજન હતી.આપણા દેશના ઘણા ભાગોમાં અને તમામ પ્રકારનાં લોકોમાં સામાન્ય રીતે સૌથી વધારે ખવાતા ભોજનમાંની એક ખીચડી છે.લોકોમાં લાઈટ-ફૂડ, પાચનમાં આસાન, હેલ્ધી ફૂડ અને ભાવતા ભોજન તરીકે ખીચડી ઘણી જાણીતી છે.કોઈ પણ સિઝન હોઈ ખીચડી એઝ અ મિલ લઈ શકો.સો કોઈ પણ સીઝનમા ડીનર કે લંચ મા એઝ અ મીલ ચાલે તેવી રજવાડી ખીચડીની રેસીપી શેર કરુ છુ... Bhumi Patel -
-
-
-
ઢોકળી શાક (Dhokli Shak Recipe In Gujarati)
ચણા ના લોટ માંથી બનતી વાનગી છે જે કાઠીયાવાડી દેશી શાક છે જેમાં પહેલા પાણી ઉકાળીને ચણાના લોટની ઢોકરી બનાવવામાં આવે છે અને પછી તેને થાળીમાં ઠારી તેના પીસ કરવામાં આવે છે આ શાકમાં ભરપૂર માત્રામાં તેલ નો ઉપયોગ થાય છે પણ આપણે અન્ય ઓછા તેલમાં બનાવી છે આ શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે કે એકવાર જરૂરથી ટ્રાય કરજો Rita Gajjar -
ઢોકળી નુ શાક(Dhokali Shaak Recipe in Gujarati)
#GA4#Week4# family special shak for Gujarati Crc Lakhabaval -
-
-
-
-
-
રાજસ્થાની દાળ ઢોકળી (Rajasthani Dal Dhokli Recipe In Gujarati)
#KRCકચ્છ રાજસ્થાન રેસીપી ચેલેન્જ રાજસ્થાની ઘરોમાં દાળ ઢોકળી થોડી અલગ રીતે બને છે...ગુજરાત માં ગળપણ અને ખટાશ ઉમેરાય છે પણ રાજસ્થાની ઢોકળીમાં લસણ, મરચા, આદુ ઉમેરીને એકદમ સ્પાઈસી બનાવવામાં આવે છે અને તુવેરદાળ ની જગ્યાએ મગની દાળ માં ઢોકળી મુકવામાં આવે છે. Sudha Banjara Vasani -
રજવાડી ઢોકળી નુ શાક (બેસન)
#goldenapron3#week1# રેસ્ટોરન્ટ સ્ટાઇલમે અહીં ગોલ્ડન એપૉન માટે બેસન નો ઉપયોગ કરી રેસીપી મૂકી છે.payal bagatheria
-
-
-
કાઠિયાવાડી ઢોકળી નું શાક (Kathiyawadi Dhokli Shak Recipe In Gujarati)
#સુપરશેફ1 #વિક1#શાક એન્ડ કરીસ RITA -
ગુવાર ઢોકળી નું શાક (guvaar dhokli nu shak recipe in Gujarati)
#સુપરશેફ1#માઇઇબુક_પોસ્ટ20 Jigna Vaghela -
-
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#week1#CB1દાળ ઢોકળી બધા ના ઘર માં બનતી હોય છે અને એક perfect meal છે Dhruti Raval -
-
ઢોકળી નું શાક (Dhokli Shak Recipe In Gujarati)
જ્યારે ઘરમાં કોઈ શાકભાજી ઉપલબ્ધ ન હોય અને ઘરમાં ચણાનો લોટ પડ્યો હોય ત્યારે ઢોકળી નું શાક બનાવવાનો સૌથી સારો ઓપ્શન છે .ઢોકળી નું શાક સ્વાદમાં ખુબ જ સરસ લાગે છે અને નાના મોટા સૌને ભાવે છે ,એવુ આ ઢોકળીનું શાક મેં આજે બનાવ્યું છે Nasim Panjwani
More Recipes
ટિપ્પણીઓ (2)