ઢોકળી નુ શાક(Dhokali Shaak Recipe in Gujarati)

Crc Lakhabaval
Crc Lakhabaval @cook_26414134

#GA4
#Week4
# family special shak for Gujarati

ઢોકળી નુ શાક(Dhokali Shaak Recipe in Gujarati)

#GA4
#Week4
# family special shak for Gujarati

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 1 કપચણાનો લોટ
  2. 1/2હળદર
  3. મીઠું સ્વાદાનુસાર
  4. વઘાર માટે
  5. 2મોટા ચમચાતેલ
  6. 1/4 ચમચીરાઈ
  7. 1/4 ચમચીજીરુ
  8. 1 ચમચીઆદુ-મરચા-લસણની પેસ્ટ
  9. 2-3ચમચીલસણની ચટણી
  10. 1 ચમચીધાણાજીરું પાઉડર
  11. 1/4હળદર
  12. 3 કપછાશ
  13. ગાર્નીશિંગ માટે ઝીણી સમારેલી કોથમરી

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ 1 કપ ચણાનો લોટ લઇ તેમાં સ્વાદાનુસાર મીઠું અને ચપટી હળદર તેમજ પાણી નાખી હલાવી પાતળું એવું મિશ્રણ તૈયાર કરવું ત્યારબાદ એક થાળીમાં તેલ લગાવી

  2. 2

    આ મિશ્રણને નાખું હવે એક કડાઈ લઈશ તેમાં થોડું પાણી નાખી અને આપ મિશ્રણ વાળી થાળી steam કરી લેવી દસ મિનિટ પછી થાળીમાંથી ચોરસ ટુકડા કરી ઢોકળી ના પીસ કરવા
    હવે વઘાર માટે એક તપેલીમાં 1 ગ્લાસ છાશ લઈ તેમાં હળદર સ્વાદ અનુસાર મીઠું લસણની ચટણી તેમજ ધાણાજીરૂ ઉમેરી મિશ્રણ તૈયાર કરો

  3. 3

    હવે વઘાર માટે એક કડાઈમાં ૨ મોટા ચમચા તેલ લેવું તેમાં રાઈ જીરુ અને આદુ-મરચા-લસણની પેસ્ટ ઉમેરી ત્યારબાદ જે છાશ નું મિશ્રણ તૈયાર કરેલ છે તે ઉમેરવું અને થોડી વાર ઉકાળો ત્યારબાદ તેમાં ઢોકળી ના નાના પીસ તૈયાર કરેલા છે તે ઉમેરી થોડી વાર ચડવા દેવું શાકમાં સરસ મજાનો તેલ છૂટું પડી જાય ત્યાં સુધી ધીમી આંચે ચડવા દેવું
    ત્યારબાદ તેને સર્વિંગ બાઉલમાં લઈ ગરમ ગરમ સર્વ કરવું ઉપરથી ઝીણી સમારેલી કોથમરી ઉમેરી ગાર્નીશ કરવું આ ઢોકળીના શાકને આપણે બાજરાના રોટલા અથવા રોટલી સાથે ખાઈ શકીએ છીએ તો તૈયાર છે રજવાડી ઢોકળી શાક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Crc Lakhabaval
Crc Lakhabaval @cook_26414134
પર

ટિપ્પણીઓ

Similar Recipes