રાંધવાની સૂચનાઓ
- 1
૮ નંગ રસદાર મોસંબી લો. તેને બરાબર ધોઈ લો. કોઈપણ પ્રકારનો જ્યુસર યુઝ કરી અને મોસંબીનો રસ કાઢો. રસ ને ગાળો નહીં. મોસંબી ના રસ મા થોડુંક મીઠું ઉમેરો.
- 2
પંદર-વીસ મિનિટ ફ્રીઝરમાં ઠંડુ થવા રાખો. સર્વિસ ગ્લાસમાં આઈસ ક્યુબ નાખો અને મોસંબીનો રસ ઉમેરો. મોસંબીની સ્લાઈસ વડે ગાર્નિશ કરો. વિટામિન સીથી ભરપૂર રિફ્રેશિંગ મોસંબીનું જ્યૂસ સર્વ કરવા માટે તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
નેચરલ મોસંબી નું જ્યુસ(mosabi juice in Gujarati)
#goldenapron3#week22#માઇઇબુક#પોસ્ટ3#વિકમીલ1 Nehal Gokani Dhruna -
-
મોસંબી નુ જ્યુસ (Mosambi Juice Recipe In Gujarati)
#SJC#cookpadgujrati#cookpadindiaશિયાળાના ફ્રુટ અને શાકભાજી ની શરૂઆત થઈ ગઈ છે તો હેલ્ધી જ્યુસ અને સુપ બનાવતા હોઈએ છે, તો આજ મે મોસંબી નુ નેચરલ હેલ્ધી જ્યુસ બનાવ્યુ છે જેમાં કશું એડ કર્યુ નથી Bhavna Odedra -
-
-
-
-
-
-
-
મોસંબી & નારંગી નું મિક્સ જ્યુસ (Mosambi Narangi mix Juice Recip
#goldenapron3#week20 Shital Jataniya -
-
-
-
-
-
-
મોસંબી જ્યુસ (Sweet Lemon Juice Recipe In Gujarati)
#SJR#cookpadindia#Cookpadgujaratiમોસંબીનો જ્યુસ અત્યારે મોસંબીની સીઝન છે.... તો રોજ પીવો મોસંબી જ્યુસ Ketki Dave -
મોસંબી શીકંજી (Sweet Lemon Shikanji Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiશીકંજી મસ્તી ૧૩મોસંબી શીકંજી Ketki Dave -
-
-
-
કાચા કેળાનો ફરાળી ચેવડો(kacha Kela chevdo recipe in Gujarati)
#goldenapron3#week 22 Gita Tolia Kothari -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12962873
ટિપ્પણીઓ