બ્રેડ ટોઠા(bread thotha in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ તુવેર ને 5 થી 7 કલાક માટે ગરમ પાણીમાં પલાડી રાખો. હવે તેમાં મીઠું અને સોડા ઉમેરી બાફી લો.
- 2
લીલી ડુંગળી ને ઝીણી સમારી ધોઈને એક કડાઈમાં તેલ નાખ્યા વગર કોરી જ શેકી લેવી. પાણી બળી જાય ત્યાં સુધી શેકી લેવી. લસણને ક્રશ કરી લેવુ.
- 3
બીજી કડાઈમાં તેલ ગરમ કરી તેમાં રાઈ, જીરુ, અજમો ને હિંગ નો વઘાર કરો. હવે તેમાં વાટેલું લસણ અને શેકેલી ડુંગળી ઉમેરીને સાંતળો.
- 4
હવે તેમાં બધા મસાલા અને બાફેલી તુવેર ઉમેરી ઉકાળો. રસો ઘટ્ટ થઈ જાય એટલે ગરમ મસાલો ઉમેરી ગેસ બંધ કરી દો. ગરમા ગરમ ટોઠાને બ્રેડ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
તુવેર ના ટોઠા(Tuvar na thotha recipe in gujarati)
#Mw2#Tuvar na totha(તુવેર ના ટોઠા) Sheetal Chovatiya -
તુવેર ના ટોઠા(Tuver thotha recipe in Gujarati)
#GA4#week13#Tuvarઠંડી ની ઋતુ ચાલુ થઈ ગઈ છે એટલે દક્ષિણ ગુજરાત ના ફેમસ એવા તુવેર ના ટોઠા બનાવિયા છે. Shruti Hinsu Chaniyara -
-
તુવેર ના ટોઠા (Tuver Totha Recipe In Gujarati)
કઠોળ માંથી સૌથી વધુ પ્રોટીન રહેલું હોય છે..તુવેર અને ચણા સૌથી વધુ પ્રોટીન વર્ધક માનવામાં આવે છે .દરેક ઘર માં અઠવાડિયે એક વાર તો કઠોળ બનતું જ હોય છે .તુવેર ના ટોઠા મહેસાણા, ઉત્તર ગુજરાત,કાઠિયાવાડ અને સૌરાષ્ટ્ર માં બનાવવા માં આવે છે..અહી મે સુકી તુવેર ના ટોઠા થોડા ઘણા ફેરફાર સાથે બનાવ્યા છે .. Nidhi Vyas -
ટોઠા ઇન ગ્રીન મસાલા (Totha In Green Masala Recipe In Gujarati)
#MW2શિયાળામાં ગ્રીન વેજીટેબલ મળતા હોય છે..પણ ટોઠા ખાવા એ હવે એક ટ્રેન્ડ થઈ ગયો છે.. મેં આ ટોઠા ને ગ્રીન મસાલા નો ઉપયોગ કરીને ગ્રીન ગ્રેવી ટોઠા બનાવ્યાં.. ટેસ્ટ માં બહુજ સરસ બન્યા છે Kshama Himesh Upadhyay -
-
લીલી તુવેર ના ટોઠા (Lili Tuver Totha Recipe In Gujarati)
#CB10#week10#cookpadindia Noopur Alok Vaishnav -
-
-
-
તુવેરના ટોઠા (Tuver Totha Recipe In Gujarati)
#CB10#WEEK10શિયાળામાં બનતા તુવેરના ટોઠા મુખ્યત્વે મહેસાણા બાજુની વાનગી છે જે સાવ સહેલી અને સ્વાદમાં ખૂબજ ટેસ્ટી હોય છે જેને બ્રેડ-રોટલા-ગરમ રોટલી સાથે ખાઈ શકાય છે... Krishna Mankad -
-
-
-
ટોઠા(Thotha Recipe in Gujarati)
# શિયાળામાં લીલી તુવેર આવે છે.હાલમા લીલી તુવેર ખૂબ સારી આવે છે.ટોઠા સૂકી તૂવેરના બંને છે, પરંતુ લીલી તુવેર ના ટોઠા ખૂબ જ સ્વાદિષ્ટ, મસાલેદાર અને પોષિટક લાગે છે.#MW2 Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
-
-
-
-
ટોઠા (Totha Recipe In Gujarati)
આ લીલી તુવેર ની બનાવેલી છે અને ગુજરાત મહેસાણા મા બહુ ફેમસ છે #TT2 Dhruti Raval -
-
-
-
તુવેર વટાણાના ટોઠા (Tuar mutter Totha Recipe in Gujarati)
#MW2#Totha#Cookpadindia#Cookpadgujrati#Tuvervatananatothaટોઠા ખાલી તુવેર ના જ બને છે પણ મે અહીયા વટાણા પણ લીધા છે આ સાક મા લીલી લસણ પણ નખાય પણ મને બજારમાં મલી નથી તો મે ફકત લીલી ડુંગળી નો ઉપયોગ કરીને આ સાક બનાવેલી છે. Hina Sanjaniya -
-
મહેસાણા સ્પેશિયલ સ્પાઇસી ટોઠા (Mahesana Special Spicy Totha Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#LSR Sneha Patel -
ટોઠા (Totha Recipe In Gujarati)
#TT2 ટોઠા એટલે આપડી ભાષામાં કહીએ તો તુવેર. ટોઠા લીલી અને સુકી તુવેર બન્ને વાપરીને બનાવી શકાય છે. આ મૂળ મહેસાણાની વાનગી છે પરંતુ હવે આને ગુજરાતના ઘરઘરમાં ખવાય છે.તુવેરના શાક સાથે કુલચા અથવા બ્રેડ સર્વ કરવાની રીત લગ્નપ્રસંગમાં ખૂબ પ્રચલિત છે. આજે મેં આ વાનગી બનાવી છે અને આપડી સીધીસાદી બધાને ભાવે એવી ગરમાગરમ રોટલી સાથે સર્વ કરી છે. મને આશા છે કે તમને બધાને આ વાનગી ગમશે. Vaishakhi Vyas -
બ્રેડ ટોઠા
#goldenapron3#વિક 3#ઇબુક૧ હેલ્લો.. ફ્રેન્ડ્સ આજે હું અમદાવાદ ની પ્રખ્યાત એવી ટોઠા બ્રેડ ની રેસીપી ને શેર કરું છું. આ ડિશ શિયાળા માં ખાસ બનાવાય છે. અને આમ એમાં લીલું લસણ,અને લીલા કાંદા,ને નાખીને ને બનાવામાં આવે છે. અને આ મસાલેદાર,ચટાકેદાર ટોઠા ને બ્રેડ સાથે સર્વ કરે છે. Krishna Kholiya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12977134
ટિપ્પણીઓ