રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
2 વ્યક્તિ
  1. 250 ગ્રામઘઉં નો જાડો લોટ
  2. 250 ગ્રામઘી
  3. 200 ગ્રામગોળ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    એક વાસણ માં ઘી ગરમ કરવા મૂકવું. તેમાં ઘઉં નો લોટ નાખવો અને ધીમા તાપે આછો ગુલાબી સેકવો.

  2. 2

    લોટ શેકાઈ જાય ત્યારે ગેસ પરથી નીચે ઉતારી, તેમાં ગોળનો ભૂકો કરીને નાખવો. બરાબર હલાવી ને મિક્સ કરવું.

  3. 3

    તેને થાળીમાં પાથરી, એની પર વાટકી ઘસી, બરાબર કરવું. પાંચ મિનિટ પછી તેમાં કાપા કરવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Khyati Kotwani
Khyati Kotwani @cook_22360927
પર
Junagadh

Similar Recipes