સ્માઇલી

Anupa Prajapati
Anupa Prajapati @cook_22780729
Shaper Veraval

#માઇઇબુક
પોસ્ટ ૨

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૧ વ્યક્તિ
  1. બટાકા બાફીને મેશ કરેલા,
  2. 2 ચમચાઅરારૂટ
  3. મીઠું સ્વાદાનુસાર,
  4. તેલ તળવા માટે,

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    એક વાસણ માં બાફીને મેશ કરેલા બટાકા લેવા,તેમાં આરા નો લોટ નાખવો, જરૂર મુજબ મીઠું નાખવું.

  2. 2

    પ્લાસ્ટિક ઉપર જાડો રોટલા જેવું વણવી.હાથ થી જ સરસ ઠેપાઈ જસે.આરા લોટ થોડુ લઈ શકાય.

  3. 3

    પછી નાનું કોઈ ઢાંકણ k વાટકી થી ગોળ બનાવવું.તેમાં સ્ટ્રો ની મદદ થી આખ બનાવ વી.અને ચાકુ થી સ્માઈલ બનાવ વી.

  4. 4

    બધી સ્માઈલ આ રીતે બનાવી તેલ મા તળી લેવી.તેને સોસ સાથે સર્વ કરવી. કિડ્સ ને બોવ j ગમશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Anupa Prajapati
Anupa Prajapati @cook_22780729
પર
Shaper Veraval

ટિપ્પણીઓ

Similar Recipes