પાપડ પરાઠા(papad paratha recipe in Gujarati)

Gita Tolia Kothari
Gita Tolia Kothari @cook_20784954

#Goldenapron3#week 23

શેર કરો

ઘટકો

  1. 1વાટકો ઘઉં નો લોટ
  2. 1 ચમચીતેલ મોણ માટે
  3. 1/4 ચમચી મીઠું
  4. લોટ બાંધવા પાણી
  5. 3શેકેલા પાપડ
  6. 1/4 ચમચી લાલ મરચું પાઉડર
  7. ચપટીમીઠું
  8. 1/4 ચમચી તેલ
  9. 1/2ચમચી લીંબુનો રસ
  10. તેલ પરોઠા શેકવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક વાસણમાં ઘઉંનો લોટ લ્યો તેમાં મીઠું અને મોણ નાખી પરોઠાનો લોટ બાંધો થોડીવાર માટે લોટને રેસ્ટ આપો હવે શેકેલા પાપડ ને ભૂકો કરો તેમાં સહેજ મીઠું લાલ મરચું પાઉડર લીંબુનો રસ અને તેલ નાખી પાપડ નો મસાલો બનાવો ઘઉંના લોટમાંથી એક લુવો લઈ નાનુ પરોઠુ વણો તેમાં પાપડના ભુક્કા નું સ્ટફિંગ ભરો અને સરખું પેક કરી થોડા ભારે હાથે પરોઠા વણો ગરમ તવી પર તેલ અથવા ઘી વડે શેકો તો તૈયાર છે ટેસ્ટી અને ચટપટા પાપડ પરાઠા

  2. 2
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Gita Tolia Kothari
Gita Tolia Kothari @cook_20784954
પર

Similar Recipes