કોકોનટ ચોકલેટ રોલ (coconut chocolate roll in gujarati recipe)

Bhavika
Bhavika @bhavika_15

કોકોનટ ચોકલેટ રોલ (coconut chocolate roll in gujarati recipe)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મીનીટ
4-5 સર્વિંગ્સ
  1. 1નાનુ બાઉલ તાજુ નાળિયેર
  2. 1/2બાઉલ ખાંડ
  3. 40ગ્રામ મીલ્ક પાઉડર
  4. 2ચમચી કોકો પાઉડર
  5. 2-3ચમચી દૂધ

રાંધવાની સૂચનાઓ

30 મીનીટ
  1. 1

    પેલા બધી સામગ્રી ભેગી કરી લેવી.

  2. 2

    હવે નાળિયેર ને મિકસરમા બારીક પીસી લો.

  3. 3

    પછી નાળિયેર અને ખાંડ મિકસ કરી ગેસ પર રાખી 5 થી 7 મીનીટ હલાવવુ.

  4. 4

    પછી મિલ્ક પાઉડરમા દૂધ નાખી મિકસ કરવુ.

  5. 5

    મિલ્ક પાઉડર ને નાળિયરના મિશ્રણમા એડ કરો.

  6. 6

    પછી મિશ્રણ થોડુ વાસણ છોડવા લાગે એટલે ગેસ બંધ કરી દેવો.મિશ્રણ કડક અથવા નરમ રહેવુ જોઈએ નહી.

  7. 7

    હવે 2 ભાગ કરવા. 1 ભાગમા કોકો પાઉડર એડ કરી દેવો.

  8. 8

    હવે એના એક સરખા રોટલા વળવા. એક પ્લાસટિક લઇ એની ઉપર ચોકલેટવાળો પછી સફેદવાળો ભાગ રાખવો.

  9. 9

    પછી રોલ વાળવો. રોલ ને કલાક ફ્રીજમા મુકવુ.

  10. 10

    પછી કટ કરી લેવુ. રેડી આપડા કોકોનટ ચોકલેટ રોલ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavika
Bhavika @bhavika_15
પર

Similar Recipes