રસ મલાઈ વીથ મિલ્ક પાઉડર(rasmalai in Gujarati)

Unnati Rahul Naik
Unnati Rahul Naik @cook_19918949

#સ્વીટ
#વીકમિલ 2

રસ મલાઈ વીથ મિલ્ક પાઉડર(rasmalai in Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#સ્વીટ
#વીકમિલ 2

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૨ વ્યક્તિ
  1. ૫૦૦ મિલી દૂધ
  2. ૨ કપદૂધ નો પાઉડર
  3. ૨ ચમચીમેંદો
  4. ૧ ચમચીબેકિંગ પઉડર
  5. ૨ ચમચીઘી
  6. 1/2ચમચી ઇલાયચી પાઉડર
  7. ૪ ચમચીખાંડ
  8. કાજુ બદામ ની કતરણ
  9. કેસર

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ રસ મલાઈ ની ટીક્કી બનાવવા મટે એક વાસણ માં એક કપ (૧૫૦ ગ્રામ) જેટલો દૂધ નો પાઉડર, એક ચમચી બેકિંગ પાઉડર, ૨ ચમચી મેંદો તેમજ એક ચમચી ઘી નાખી મિક્સ કરી દેવું..ત્યારબાદ તેમાં જોઈએ એ મુજબ પેહલા બે ચમચી દૂધ નાખી લુવો તૈયાર કરવો..પછી તમાં એક ચમચી ઘી નાખી મસળી ને સોફ્ટ કરી દેવો અને ઢાંકી લેવો..

  2. 2

    હવે રસ મલાઇ ના દૂધ માટે એક વાસણ માં ૫૦૦ મિલી દૂધ નાખી તેમાં એક કપ કપ દૂધ નો પાઉડર નાખી બરાબર મિક્સ કરી લેવું..

  3. 3

    હવે તેને એક મોટી પેન માં નાખી તેને ગરમ થવા દેવું.. ત્યારબાદ તેમાં ટેસ્ટ મુજબ ખાંડ નાખવી..પછી મલાઇ ની ટીક્કી વાળી લેવી...હવે દૂધ નો એક ઉભરો આવી જાઈ પછી તેમાં ઇલાયચી પાઉડર, કાજુ અને બદામ કતરણ નાખી દેવી..

  4. 4

    અને કેસર વાડું દૂધ નાખી દેવું..ટાયરબડ તેને પાંચ મિનિટ ચડવા દેવું.અને પછી તેમાં મલાઇ ની ટીક્કી નાખી દેવી...અને પાંચ મિનિટ ચડવા દેવું..

  5. 5

    તો તૈયાર છે મિલ્ક પાઉડર રસ મલાઈ....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Unnati Rahul Naik
Unnati Rahul Naik @cook_19918949
પર

Similar Recipes