સેજવાન મ્યુનિ ચીઝ ઢોસા
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા ઢોસાના ખીરાને થોડું પાણી અને મીઠું એડ કરીને સરખું મિક્ષ કરી લેવું ત્યાર પછી ઢોસાની લોડી ને ગેસ ઉપર ગરમ કરવા મૂકવું
- 2
લોઢી ગરમ થાય એટલે ગોલ ચમચા તી સરસ એવો પતલો ગોલ આકારમાં પાથરી દેવો પછી બટર ને ચમચીથી રાઉન્ડ શેપમાં બટર એડ કરવુ પછી ધીમા ગેસ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી થવા દેવું ત્યાર પછી
- 3
તેની ઉપર એકથી બે ચમચી મ્યુનિ લગાડવું ત્યાર પછી તેના ઉપર એક થી બે ચમચી સેજવાન ચટણી લગાડી પછી તેને ઢોસાની ઉપર સ્પ્રેડ કરવું ત્યાર પછી તેની ઉપર ચીઝ ખમણી ને એડ કરો પછી તેને ધીમા ગેસે ઢોસા ને ક્રિસ્પી થવા દેવું ત્યાર પછી તેને તેને ફોલ્ડ કરી લેવો
- 4
તો તૈયાર છે આપણું સેજવાન મ્યુનિ ઢોસા તેને ટમેટો કેચપ સાથે ગાર્નીશિંગ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
સેઝવાન ચીઝ મસાલા ઢોસા (Schezwan Cheese Masala Dosa Recipe In Gujarati)
#GA4#Week3#COOKPADINDIA Rajvi Modi -
-
-
ટરમરીક ક્રિસ્પી ઢોસા (Turmeric Crispy Dosa Recipe In Gujarati)
#STખૂબ જ સ્વાદિષ્ટ બને છે Falguni Shah -
-
ગ્વાલિયર ઢોંસા (Gvaliyar Dosa Recipe In Gujarati)
#GA4#Week3#dhosaઅમદાવાદમાં માણેકચોકમાં ગ્વાલિયર ઢોસા ખૂબ જ ફેમસ છે. મેં આજે પહેલી વખત ઘરે આ ઢોંસો બનાવ્યો છે. ખુબ જ સરસ બન્યું છે. બાળકોને પણ આજે આ ઢોંસા ખાવાની મજા આવી ગઈ. Priti Shah -
ચીઝ કરારી રોટી (Cheese Karari Roti recipe in Gujarati)
#goldenapron3#roti#week18#પરાઠા &રોટીસ H S Panchal -
-
-
-
-
-
-
-
-
-
-
-
મૈસુર મસાલા ઢોસા (Mysore Masala Dosa Recipe In Gujarati)
અમદાવાદ સટી્ટ ફુડ મૈસુર મસાલા ઢોસા ફેમસ છેઅમારા ઘરમાં પણ અલગ અલગ રીતે ઢોસા બને છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#TT3 chef Nidhi Bole
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13006102
ટિપ્પણીઓ