માયોનિઝ ચીઝ પીઝા

Nisha Budhecha
Nisha Budhecha @cook_21781076

માયોનિઝ ચીઝ પીઝા

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. પીઝા ના રોટલા4
  2. 1 વાટકીજીના સમારેલાં કેપ્સીકમ મરચા
  3. 1 વાટકીજીના સમારેલાં ટામેટાં,
  4. 1 વાટકીઝીણા સમારેલા કાંદા
  5. 1 વાટકીઝીણા સમારેલા બાફેલા બટેટા
  6. 4 ચમચીમાયોનીઝ સોસ
  7. 2 ચમચીપીઝા મસાલો
  8. મીઠું સ્વાદ અનુસાર
  9. ટામેટાં સોસ
  10. 1ક્યુબ ચીઝ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ પીઝા ના તવા ઉપર પીઝાના રોટલા ને બંને બાજુ લાઈટ લી શેકી લો

  2. 2

    ત્યાર બાદ તૈયાર કરેલા ઝીણા સમારેલા ટામેટા કાંદા બટેટા અને કેપ્સિકમ મરચા લો પછી એક બાઉલમાં બધું મિક્સ કરો

  3. 3

    હવે તેમાં ચાર ચમચી માયોનીઝ નાખો પછી તેમાં ૨ ચમચી પીઝા મસાલો અને 2 ચમચી બટર તેમજ સ્વાદ અનુસાર મીઠું નાખો

  4. 4

    હવે તેમાં થોડું ચીઝ ખમણી ને નાખો પછી તેને સરખી રીતે મિક્સ કરો

  5. 5

    હવે પીઝાના તવા ઉપર lightly શેકેલો પીઝાનો રોટલો મૂકી તેના પર ટોમેટો સોસ પાથરો પછી તેના પર તૈયાર કરેલો વેજીટેબલ મસાલો પાથરો પછી તેને ધીમા તાપે શેકાવા દો

  6. 6

    પછી બે મિનીટ બાદ તવા પરથી નીચે ઉતારી તેમના પર ચીઝ ખમણો ત્યારબાદ તેના પર કાંદા અને કેપ્સિકમ થી ગાર્નીશ કરો

  7. 7

    આ રીતે રેડી છે માયોનીઝ ચીઝ પિઝા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nisha Budhecha
Nisha Budhecha @cook_21781076
પર

Similar Recipes