બટેટા પૌવા(bateka pauva in Gujarati)

sapana bhuva @cook_21197573
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પૌંઆને પલાળી કોરા કરી લો અને બટેટા નાના પીસ કરો ત્યારબાદ એક કડાઈમાં તેલ લો તેમાં રાઈ-જીરું હળદર નાખો પછી તેમાં બટેટાના નાના પીસ સાંતળો ત્યારબાદ બટેટા ચડી જાય પછી તેમાં પલાળેલા પૌવા નાખો પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ખાંડ લીંબુ ગરમ મસાલો અને કોથમીર નાખીને સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પૌવા(Pauva recipe in Gujarati)
મે આજે બટાકા પૌવા ગોળ ઉમેરી ને બનાયા છે જે સ્વાદ માં બવ જ સરસ છે અને સાથે બવ બધા શાક ઉમેરયા છે એટલે પૌષ્ટિક પણ છે.#week15#jaggery Shweta Kunal Kapadia -
-
-
-
પૌવા બટેટા(pauva recipe in gujarati)
#ઓગસ્ટ બટેટા પૌવા ની રેસીપી માં મેં મારી રીતે થોડું ફ્યુઝન કર્યું છે તેમાં લસણની ચટણી અને ટમેટો સોસ નાખી ખાવાથી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે જરૂરથી ટ્રાય કરો Khushbu Japankumar Vyas -
-
-
-
-
-
-
-
-
-
-
પૌવા બટેટા
#સ્ટ્રીટ#goldenapron2#વીક 3#મધ્ય પ્રદેશઆપણે જાણીએ છીએ કે મધ્યપ્રદેશ માં પૌવા સવારે નાસ્તા માં મળે છે અને ત્યાં ની ફેમસ ડીશ પણ છે. ગુજરાત માં પણ હવે તે ઘણી જગ્યા એ નાસ્તા માં મળે છે. કારણકે તે ફાટફાટ બની જતી ડીશ છે. Komal Dattani -
-
પૌવા બટાકા (Pauva Bataka Recipe In Gujarati)
😋 સવાર માટે હળવીફૂલ નાસ્તો એટલે પૌવા બટાકા Rita Vaghela -
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13019534
ટિપ્પણીઓ