રાંધવાની સૂચનાઓ
- 1
પૌવા ને ચાળી અને પાણી થી ધોઈ ને પલાળી રાખવા.
- 2
કડાઈ માં તેલ મૂકી તેમાં ડુંગળી, ટામેટાં સાંતળી લેવા તેમાં લીલું મરચું અને લીમડો નાખી બધા મસાલા ઉમેરી મિક્સ કરી લેવું. લીંબુ નો રસ અને ખાંડ ઉમેરી થોડી કોથમીર ઉમેરી ગેસ બંધ કરી દેવો.
- 3
પ્લેટ માં કાઢી તેની ઉપર જીણા સમારેલા કાંદા, કોથમીર, દાડમ અને સેવ ઉમેરી સર્વ કરવું.
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
કેળા પૌવા (Kela Pauva recipe in Gujarati) (Jain)
#LB#kela#પૌવા#healthy#break_fast#CookpadIndia#CookpadGujrati Shweta Shah -
-
-
-
-
-
બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)
#CB1#week1#cookoadindia#cookoadgujarati#Breakfast सोनल जयेश सुथार -
-
બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)
#CB1#Week1બટાકા પૌવા એ ગુજરાતી ઓ ને ભાવતો અને સહેલાઇ થી બની જાય એવો નાસ્તો છે hetal shah -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16136211
ટિપ્પણીઓ (2)