મેંગો ફિરની

Rajni Shukla
Rajni Shukla @cook_24655055

#વીક2 #સ્વીટડિશ
ઉનાળા ની તાપ માં કેરી ખાવી કોને ના ગમે. અને એ કેરી ટેસ્ટી અને ચિલ્લડ સ્વીટ ડીશ માં હોયે તોહ મજા પડી જાય. ફિરની એક પ્રખ્યાત સ્વીટ ડીશ છે. મેં એમાં કેરી નો ટ્વીસ્ટ આપીને મેંગો ફિરની બનાવી છે.

મેંગો ફિરની

1 કમેન્ટ કરેલ છે

#વીક2 #સ્વીટડિશ
ઉનાળા ની તાપ માં કેરી ખાવી કોને ના ગમે. અને એ કેરી ટેસ્ટી અને ચિલ્લડ સ્વીટ ડીશ માં હોયે તોહ મજા પડી જાય. ફિરની એક પ્રખ્યાત સ્વીટ ડીશ છે. મેં એમાં કેરી નો ટ્વીસ્ટ આપીને મેંગો ફિરની બનાવી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫-૨૦ મીની
૪ લોકો માટે
  1. અને ૧/૨ ટેબલસ્પૂન(મોટો ચમચો) ચોખાનો લોટ
  2. ૧ ગ્લાસસંપૂર્ણ ચરબીયુક્ત દૂધ(ફૂલ ફેટ મિલ્ક)
  3. ટેબલસ્પૂન(મોટો ચમચો) મખાના પાઉડર
  4. ૧/૨ટીસ્પૂન(નાની ચમચી) એલચી પાઉડર
  5. ૨ ટેબલસ્પૂનકન્ડેન્સ્ડ મિલ્ક
  6. કટકા કરેલા સુકામેવા
  7. ૧/૪ કપકેરીની જરદી(પલ્પ)
  8. પિરસવા માટે:
  9. ટુકડાકેરીનાં
  10. કટકા કરેલા સુકામેગગો ડે

રાંધવાની સૂચનાઓ

૧૫-૨૦ મીની
  1. 1

    ચોખાનો લોટ લો અને સ્લરી બનાવવા માટે થોડું દૂધ નાખો.

  2. 2

    હવે દૂધ લો અને તેને ઉકાળો.
    તેમાં ચોખાના લોટની સ્લરી, મખાના પાવર ઉમેરો.
    હવે, તેને સતત હલાવો.

  3. 3

    તેમાં ખાંડ અને કન્ડેન્સ્ડ મિલ્ક ઉમેરો મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી તેને પકવો

  4. 4

    હવે એલચી પાઉડર અને સુકામેવા ઉમેરો અને ૧ મિનિટ સુધી પકવો.

  5. 5

    આ મિશ્રણને ઓરડાના તાપમાને ઠંડુ થવા દો.
    જ્યારે આ મિશ્રણ ઠડું થાય ત્યારે તેમાં કેરીની જરદી(પલ્પ) ઉમેરો.

  6. 6

    તે સુંવાળું(સ્મૂધ) થાય ત્યાં સુધી બ્લેન્ડ કરો. જો આ મિશ્રણ વધારે ઘટ્ટ હોય તો તેમાં થોડું દૂધ ઉમેરો

  7. 7

    પીરસવા માટે:
    પીરસવાના વાડકા માં કેરીનાં ટુકડા મૂકો, અને તેમાં ફિરની ઉમેરો.
    હવે, સુકામેવા અને કેરીનાં ટુકડાનો ઉપયોગ કરીને સુશોભન કરો.

  8. 8

    ઠંડુ પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rajni Shukla
Rajni Shukla @cook_24655055
પર

Similar Recipes