રાંધવાની સૂચનાઓ
- 1
સૈા પ્રથમ ચોખા ને. 2 સીટી વગાડી બાફી લેવા ગેસ પર દૂધ ઉકળવા મુકો તેમાં ખાંડ નાખી દો.
- 2
પછી તેમાં ભાત અને ઇલાયચી પાઉડર ને કાજુ બદામ નાંખી દો.થોડીવાર સુધી તેને ઉકળવા દો. ઉપરથી કાજુ બદામ નાંખી ગાર્નિશ કરો. પૂરી સાથે સર્વ કરો.
Similar Recipes
-
-
-
-
-
-
ખીર (Kheer Recipe In Gujarati)
#mrખીર એ નાના મોટા સૌવ ને ભાવતી વાનગી છે.ખીર એકદમ સહેલાય થી બનતી અને હેલ્ધી વાનગી છે.ખીર એકદમ ક્રીમી અને ટેસ્ટી લાગે છે. Sheth Shraddha S💞R -
-
ખીર(Kheer Recipe in Gujarati)
#GA4#week9ખીર બધાની પ્રિય વાનગી છે. એમાં પણ શરદ ઋતુ માં પિત નો પ્રકોપ શાંત કરવા માટે દૂધ ની બનાવેલી વાનગી ખાવાની પ્રથા છે. દૂધ પૌવા, દૂધપાક, ખીર ખાવી જોઈએ. Davda Bhavana -
-
-
-
-
-
-
ચોખા ની ખીર (Rice Kheer Recipe In Gujarati)
#ChooseToCook#cookpadindia#cookpadgujaratiઅમારે ત્યાં દશેરા તેમજ કાળી ચૌદશ ના નિવેદ માં ચોખા ની ખીર ,પડ સાથે ધરવા માં આવે છે . Keshma Raichura -
બદામ ખીર(almond kheer recipe in Gujarati)
#વિકમીલ૨આજે અષાઢી બીજ હોવાથી મે ખીર બનાવી છે. ગુજરાતીઓને તો ખીર ગમે ત્યારે આપો ખૂબ જ ભાવતી હોય છે. ગમે તે નાના મોટા પ્રસંગમાં સ્વીટ માં ખીર રાખવામાં આવે છે... Kala Ramoliya -
કુકર માં ખીર(Kheer Recipe In Gujarati)
આજે ખીર પૂરી ની ઇચ્છા થઇ.કૂકર મા ફક્ત અડધા કલાક મા ખીર તૈયાર થઈ છે.#ફટાફટ Mrs Viraj Prashant Vasavada -
-
-
ચોખા ની ખીર (Rice Kheer Recipe In Gujarati)
#ફટાફટ કુકર મા ઝટપટ બને છે ને ટેસ્ટ મા પણ ખૂબ સરસ બને છે Maya Raja -
રાઈસ ખીર (Rice Kheer Recipe In Gujarati)
અમારા ઘરમાં શુક્રવારે ખીર સાથે ચણા બટાકા નું શાક બને બધા ને દૂધ ની બધી મીઠાઈ બહું જ ભાવે.તો આજે મેં ખીર બનાવી. Sonal Modha -
-
-
પિસ્તા ખીર (pista Kheer recipe in gujarati)
#mrPost3ભાદરવા મહિના ના શ્રાદ્ધ ના દિવસો ચાલી રહયા છે. આપણા પૂર્વજો ને અર્પણ કરવા માટે ખીર અને દૂધપાક બનાવીએ છીએ. ખીર અને દૂધપાક માં દૂધ, ખાંડ અને ચોખા નો ઉપયોગ થાય છે. અહીં મે પિસ્તા ખીર ની રેસિપી શેર કરી છે. જેમાં કેસર ઇલાયચી પાવડર, જાયફળ પાવડર અને ડ્રાયફ્રુટ ની કતરણ નો ઉપયોગ કર્યો છે. પિસ્તા ની ખીર માં નેચરલ લીલો કલર લાવવા માટે પિસ્તા ના પાવડર નો ઉપયોગ કર્યો છે. જેથી ખીર ખૂબ જ ટેસ્ટી લાગે છે. Parul Patel -
રજવાડી ખીર (Royal Kheer recipe in Gujarati)
#RB1#ebook#Post_1#Kheer#Jain#sweet#desert#rice#milk#dryfruits#Cookpadindia#Cookpadgujrati આજે હું મારી બીજી ઇ-બુક ની પ્રથમ રેસીપી લખવા જઈ રહી છું એટલે મને થયું કે લાવને પરિવારમાં બધાને જ મનપસંદ હોય તેવી મીઠી વાનગી જ બનાવું. ખીર એ અમારા ઘરમાં ના દરેક સભ્યોને ખૂબ જ પસંદ છે. તે ગરમ તથા ઠંડી બંને પ્રકારે બધાને ખૂબ જ પસંદ છે. ખીર માટેનું એક મીઠું સંભારણું અમારા જીવન માં યાદગાર બની રહેવાનું છે. 4 વર્ષ પહેલા મારી તબિયત સારી ન હતી ત્યારે મેં કહ્યું તે મુજબ મારી સાત(7) વર્ષની દીકરીએ સરસ મજાની ખીર બનાવીને અમને બધાને ખવડાવી હતી. અને મીઠી વાનગી માં તેને શીખેલી આ પ્રથમ વાનગી છે. અને તેના નાના નાના પ્રેમાળ હાથ નાં જાદુ થી ખીર વધુ મીઠી લાગી હતી. પરિવારજનોનો ની મનપસંદ, મીઠી યાદ વાળી, મીઠી વાનગી એટલે કે ખીર હું મારા પરિવારજનોને ડેડિકેટ કરી રહી છું. આ ખીર માં ઘણા બધા ડ્રાયફ્રુટ્સ ઉમેરીને રજવાડી ખીર મેં તૈયાર કરેલ છે. જો ઠંડીની ઋતુ હોય તો તે ગરમાગરમ સરસ લાગે છે અને જો ગરમીની ઋતુ હોય તો તેને ફ્રીઝમાં ઠંડી કરીને સર્વ કરવાથી પણ તે ખૂબ જ સરસ લાગે છે. એટલે આ વાનગી એવી છે કે તે ગરમ કે ઠંડી આપણી પસંદગી મુજબ આપણે ખાઈ શકીએ છીએ. Shweta Shah -
-
-
ખીર (Kheer Recipe In Gujarati)
#mr Post 5 ખીર એક પ્રકાર નું મિષ્ટાન છે. ખીર મુખ્યત્વે ચોખા, સાબુદાણા,સેવઈ વગેરે અલગ અલગ વસ્તુ થી બનાવાય છે. ખીર ભારત સિવાય પાકિસ્તાન, બંગલા દેશ, શ્રીલંકા, ભૂતાન અને નેપાળ માં પણ બનાવાય છે. પરંતુ બનાવવાની રીત દરેક જગ્યાએ લગભગ સરખી જ હોય છે. ઉત્તર ભારત માં ખીર, દક્ષિણ ભારત માં પાયસમ અને પશ્ચિમ બંગાળ માં પાયેશ કહેવામાં આવે છે. ઉત્તર ભારત માં દૂધ, સાકર, ચોખા, ઇલાયચી અને મેવો નાખી ને બનાવાય છે જ્યારે દક્ષિણ માં સાકર ની જગ્યા એ ગોળ વપરાય છે . Dipika Bhalla -
મેંગો ઓટસ ખીર (Mango oats kheer) (ખાંડ ફ્રી) (sugarfree)
#weekmeal2#sweet#વીકમિલ2#સ્વીટ#માઇઇબુકpost5#માયઈબૂકપોસ્ટ5આ ખૂબ જ હેલ્થી રેસિપિ છે. જેમાં ઓટસ, મેંગો અને ગોળ નો ઉપયોગ કર્યો છે. મને આશા છે કે તમને જરૂર પસંદ આવશે. Nidhi Shivang Desai -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13022148
ટિપ્પણીઓ (7)