દમ આલુ અને પરોઠા(dum alu in gujarati)

Krupa Bhatt
Krupa Bhatt @cook_24067059
બરોડા

#સ્પાઈસી રેસિપી

દમ આલુ અને પરોઠા(dum alu in gujarati)

4 કમેન્ટ્સ કરેલ છે

#સ્પાઈસી રેસિપી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 min
  1. 500 ગ્રામઝીણી બટેટી
  2. 2 કપદહીં
  3. 2 ચમચીવરિયાળી
  4. 5 નંગલવીંગ
  5. 5 નંગમરી
  6. 5 નંગઈલાયચી
  7. 1 ટુકડોતજ
  8. 2 ચમચીસૂકી ધાણી
  9. 2 ચમચીજીરું
  10. 3/4 નંગસૂકા લાલ મરચાં
  11. 2 ચમચીકસુરી મેથી
  12. 1 ચમચીહળદર
  13. મીઠું સ્વાદ મુજબ
  14. 2 ચમચીમલાઈ
  15. 6/7ડાળખી મીઠો લીમડો
  16. 1ટૂકડો આદું

રાંધવાની સૂચનાઓ

45 min
  1. 1

    સૂકા લાલ મરચાં માંથી બી કાઢીને ગરમ પાણીમાં પલાળી રાખી ને પેસ્ટ બનવો....બટેટા ને ધોઈ ને કુકરમાં 2 સીટી વગાડી દો.

  2. 2

    બધા સૂકા મસાલો ને સહેજ શેકી ને ઠંડા પડે પછી મીકસર માં પાઉડર બનાવી ને રાખો

  3. 3

    દહીં માં આ મસાલો મિક્સ કરો....હવે એક મોટા પેન માં તેલ લો...તેમાં લાલ મરચાં ની પેસ્ટ...વાટેલું આદું ઉમેરો... હળદર..સૂકું લાલ મરચું ઉમેરો... મસાલા વાળું દહીં ઉમેરો....મીઠું ઉમેરી ને ગ્રેવી તૈયાર કરો..

  4. 4

    પછી તેમાં બાફેલી બટેટી ઉમેરો..ઉપર થી થોડી મલાઈ ઉમેરો...

  5. 5

    ઞરમ ગરમ પરોઠા સાથે સવૅ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Krupa Bhatt
Krupa Bhatt @cook_24067059
પર
બરોડા

Similar Recipes