રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫-૩૦ મિનિટ
૪-૬
  1. ૧૦૦ ગ્રામ મખાના
  2. ૧/૨ કપદળેલી ખાંડ
  3. ૧/૨ કપનારિયેળનું છીણ
  4. ૧/૨ ચમચીઇલાયચી પાઉડર
  5. કાજુ બદામ
  6. ૫-૬ ચમચી ઘી
  7. ૪-૫ ચમચી ઠંડુ દૂધ

રાંધવાની સૂચનાઓ

૧૫-૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક પેન માં ઘી મૂકવું.ઘી ઓગળે એટલે તેમાં મખાના નાખી શેકી એક પ્લેટ માં કાઢી લેવા.

  2. 2

    હવે મિક્સર જારમાં મખના નાખી પીસી લેવા

  3. 3

    આ મિશ્રણ ને એક બાઉલ મા કાઢી તેમાં બદામ,કાજુ,ઈલાયચી પાઉડર,ખાંડ,નારિયેળનું છીણ અને ઘી નાખી મિક્સ કરી લેવું.

  4. 4

    હવે આ મિશ્રણ લઈ તેના લાડુ બનાવવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rina Suthar
Rina Suthar @cook_17606291
પર

Similar Recipes