બાસુંદી(Basundi Recipe in Gujarati)

Shweta Khatsuriya
Shweta Khatsuriya @cook_26468951
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
૪ વ્યકતિ માટે
  1. ૧ (૧/૨ લિટર)દૂધ
  2. ૧૦૦ ગ્રામ ખાંડ
  3. ૫-૬ બદામ
  4. ૫-૬ કાજુ
  5. ૫-૬ પીસ્તા
  6. ૧/૨ નાની ચમચીઇલાયચી પાઉડર

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    એક તપેલીમાં દૂધ લો અને ઉકાળવા મુકો.

  2. 2

    દૂધ મા ઉભરો આવે ત્યારે એને હલાવતા રહો.

  3. 3

    દૂધ ઉકળી ને 1/2 રહે ત્યાં સુધી ઉકળવા દો.

  4. 4

    પછી કાજુ, બદામ, પીસ્તા ને મિક્ષ્ચર મા ક્રશ કરી ને દૂધ મા ઉમેરો અને ખાંડ ને ઇલાયચી પાઉડર ઉમેરો.

  5. 5

    હવે દૂધ બદામી રંગનુ થાય ત્યાં સુધી ઉકાળો. ઉકળી જાય પછી સ્ટવ પરથી ઉતારી ઠડું કરો.

  6. 6

    પછી ફીજ મા ૩-૪ કલાક સુધી મુકી દો. પછી એને ડ્રાયફ્રૂટ થી ડેકોરેટ કરી સવૅ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shweta Khatsuriya
Shweta Khatsuriya @cook_26468951
પર

Similar Recipes