રાંધવાની સૂચનાઓ
- 1
સર્વિંગ ગ્લાસ મા રોસ સિરપ એડ કરવી.તેમા તક્મરિયા અને વર્મિસેલિ એડ કરવી.
- 2
મીઠુ કરી ઠન્ડૂ કરેલુ દૂધ એડ કરવું.બધા ગ્લાસ મા જરા ફરિ રોઝ સિરપ એડ કરવી.જેલી સ્પ્રેડ કરવી.આઇસ્ક્રીમ એડ કરી સર્વ કરવું.રેડિ છે રોઝ ફાલૂદા.
Top Search in
Similar Recipes
-
-
રોઝ મિલ્ક શેક (Rose Milk Shake Recipe In Gujarati)
ગરમીની સિઝનમાં ચિલ્ડ રોઝ મિલ્ક શેક મલી જાય તો પીવાની મજા પડી જાય . નાના મોટા બધાને મિલ્ક શેક તો ભાવતું જ હોય છે તો આજે મેં રોઝ સીરપ નાખી ને મિલ્ક શેકબનાવ્યું તેમાં આઈસ્ક્રીમ નાખી સર્વ કર્યું છે. ચિલ્ડ મિલ્ક શેક નો આનંદ માણો. Sonal Modha -
-
-
-
-
રોઝ મિલ્ક (Rose Milk Recipe In Gujarati)
ઉનાળામાં ઘણા પ્રકાર ના ઠંડા પીણા/કોલ્ડ ડ્રીંક્સ પીવા ની મઝા આવે છે. પાણી કે દૂધ મા બન્ને પીણા નાના/મોટા બધાને મઝા આવે છે. Trupti mankad -
-
રોઝ લસ્સી (Rose Lassi Recipe In Gujarati)
#NFR#SRJઅ રીફેશીંગ ડ્રીંક, ઉનાળા માં ખાસ પીવામાં આવે છે. પેટ ને ઠંડક આપે છે અને ઉપવાસ માં પણ પીવા માટે બેસ્ટ ઓપ્શન છે. Bina Samir Telivala -
રોઝ મિલ્કશેક (Rose Milkshake Recipe In Gujarati)
આ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક પીણું ગરમી નું ફેવરેટ છે.ભેળ પછી લોકો ખાસ રોઝ મિલ્ક પીવાનું પસંદ કરે છે કારણ કે તીખું ખાધા પછી, આ પીણું પેટ ને ઠંડક આપે છે.#RC3#Week3 Bina Samir Telivala -
-
-
તરબુચ સ્લશ વીથ આઇસક્રીમ & રોઝ સીરપ (Watermelon Slush With Icecream Rose Syrup Recipe In Gujarati)
#MVF#cookpadindia#Cookpadgujaratiતરબુચ સ્લશ વીથ આઇસક્રીમ & રોઝ સીરપ Ketki Dave -
-
રોઝ ફાલુદા (Rose Falooda Recipe In Gujarati)
#SM ગરમીની સિઝનમાં ફાલુદા આપણા બોડી માં ઠંડક આપે છે Tasty Food With Bhavisha -
રોઝ સ્ટ્રોબેરી લસ્સી (Rose Strawberry Lassi Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SRJ Sneha Patel -
-
-
ડ્રાયફ્રુટસ રોઝ ફાલુદા (Dryfruits Rose Falooda Recipe In Gujarati)
#mr#milkrecipe#cookpadindia#cookpadgujarati Sneha Patel -
રોઝ ફાલુદા (Rose Falooda Recipe In Gujarati)
ફાલુદા એ ખાસ કરીને ઉનાળામાં પીવાતું એક સ્વાદિષ્ટ ડેઝર્ટ પીણું છે. આ રેસીપીમાં ગુલાબની ચાસણી, તકમરીયાના બીજ, રેશમી નૂડલ્સ, મધુર દૂધ, આઈસ્ક્રીમ તેમજ ડ્રાયફ્રૂટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. વૈકલ્પિક રીતે બદામ, ગુલાબની પાંખડીઓ અથવા ચેરીઓથી સુશોભિત આ ઠંડક પીણું ખુબજ ઓછા સમયમાં અને સરળ રીતે તૈયાર કરી શકાય છે.#rosefalooda#રોઝફાલુદા#cookpadindia#cookpadgujarati#pinkrecipes#summerspecial#goldanapron3#week17 Mamta Pandya -
-
પાન શોટ્સ (Pan Shots Recipe In Gujarati)
#PSઉનાળા ની ગરમી મા જો રીફ્રેશીંગ ડ્રિન્ક મળી જાય એ પણ ભાવતું તો ખુબ જ તાજગી આવી જાય.આજે મે પણ અહિ એવુ જ એક સમર ડ્રિન્ક બનાવ્યુ છે.તમે પણ બનાવજો ખુબ જ મસ્ત લાગે છે.બાળકો અને બધા ને ટેસ્ટ મા ભાવે તેવુ ડ્રિન્ક છે. Sapana Kanani -
-
રોઝ સંદેશ (rose sandesh recipe in Gujarati)
#સાતમ#ઈસ્ટ ગમે ત્યારે અને ગમે તે સમયે બધા ની ફેવરીટ.. બંગાળી મીઠાઈ ઘર ના પનીર માંથી બનતી સોફ્ટ અને રોઝ ની ખુશ્બુ જે મોઢાં માં આવતા પીગળી જાય છે. ફ્રિજ માં 3 થી 4 દિવસ સ્ટોર કરી શકાય છે. જે બગડતી નથી. Bina Mithani -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13036122
ટિપ્પણીઓ (2)