રવાની ઈડલી (rava idli in Gujarati)

Aarti Ganatra @cook_23095454
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કડાઈમાં રવો લ્યો ત્યારબાદ તેમાં ખાટી છાસ ઉમેરોપછી તેને 20 મિનિટ માટે રેસ્ટ આપો, હવે આપણે સાંભળવાની તૈયારી કરીએ સૌપ્રથમ તેમા તુવેર દાળ ચણાની દાળ નાખી તથા થોડો સાંભાર મસાલો નાખી ચારથી પાંચ સીટી મારો.
- 2
ત્યારબાદ દાળને પીસી નાખો પછી એક કડાઈમાં તેલ લઇ તેમાં તજ લવિંગ રાઈ જીરુ મેથીના દાણા વઘાર કરો ત્યારબાદ તેમાં સમારી ડુંગળી નાખો ડુંગળી બદામી કલર ની થાય ત્યાં સુધી સાતરો ત્યારબાદ તેમાં આદુ-મરચા-લસણની પેસ્ટ ઉમેરો ત્યારબાદ તેના લાલ મરચું હળદર ધાણાજીરું સ્વાદ અનુસાર મીઠું તથા થોડો સાંભાર મસાલો ઉમેરો. ત્યારબાદ તેમાં પિસેલીદાળ ઉમેરો હવે થોડીવાર ઉકડી જાય પછી પાછો થોડો સાંભર મસાલો નાખી થોડીવાર ઉકળવા દો ત્યારબાદ તેમાં ધાણાભાજી નાખી સર્વ કરો. તો આજે આપણા ઇન્સ્ટન્ટ રવાની ઈડલી સંભાર.
- 3
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઈડલી સાંભાર (Idli Sambhar Recipe In Gujarati)
એકદમ બહાર જેવી ઇડલી ઘરે બની શકે છે મેં ઇડલી મા પૌવા એડ કર્યા છે જે એકદમ સ્મૂથ અને વાઇટ બને છે Komal Batavia -
-
-
-
-
-
-
-
-
-
ઉત્તરાયણ સ્પશિયલ ખીચડો (Khichdo Recipe in Gujarati)
ખીચડી ગુજરાતીઓની ઓળખાણ છે ખીચડા ની વાત આવે તો દરેક ગુજરાતીના મોંમાં પાણી આવે છે તેમાં અલગ-અલગ પ્રકારના અનાજ અને લીલા દાણા ભરપૂર ડ્રાયફ્રુટ અને સૂકા તેજાના મસાલા નો ઉપયોગ કરવા માં આવે છેઆ રેસિપી હું મારા સાસુ પાસેથી શીખી છુ આ રીતે તમે એકવાર ખીચડો બનાવશો તો દર વર્ષે બનાવતા થઈ જશો Rachana Shah -
-
-
-
સાંભાર પ્રિમિક્સ(Sambhar Premix Recipe In Gujarati)
આજની ફાસ્ટ લાઇફમાં વર્કિંગ વુમન માટે છે બેસ્ટ ઓપ્શન છે રેડી ટુ કૂક સાંભાર premix બહુ ઝડપી અને એકદમ ટેસ્ટી થાય છે. Manisha Hathi -
-
-
દાળ વડા (Dal Vada Recipe In Gujarati)
#trend2દાળવડા એટલે એકદમ ઈઝી ચટપટુ સ્નેક્સ જે ઝડપથીબની જાય છે અને બધાને જભાવતા હોય છે જે ટી ટાઈમ સ્નેક્સ તરીકે ખાસ ખવાતા .હોય છે... Shital Desai -
-
-
-
-
-
-
-
-
-
-
-
દાળવડા (Dal Vada Recipe In Gujarati)
ફ્રેન્ડસ દાળવડા એ આપણા બધાની ફેવરિટ હોય છે અને એ પણ જ્યારે દાળ વડા એકદમ crunchy હોય જે બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ તો તો જમવાની મજા જ આવી જાય છે મારી રેસીપી મુજબ દાળવડા પણ આ રીતના જ બન્યા છે જેની હું તમારી સાથે શેર કરી રહી છું Nidhi Jay Vinda
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12945385
ટિપ્પણીઓ