ચટપટી મસાલેદાર દાબેલી=(dabeli in Gujarati)

Pari Chudasama @cook_20253583
#goldenapron3#week24
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ 1 લોયા માં તેલ ગરમ કરવું પછી તેની અંદર દાબેલીનો મસાલો નાખવો પછી તેની અંદર બાફેલા બટેટાનો છૂંદો નાંખવો હવે તેને એકદમ હલાવી અને મિક્સ કરી લેવું પછી એક પાવમે વચમાંથી કટ કર્યો અને પાઉં ની એક બાજુ માં લીલી ચટણી લગાવો અને બીજી બાજુ માં લાલ ચટણી પછી તેની અંદર દાબેલીનો મસાલો સ્પ્રેડ કરો પછી તેની ઉપર સેવ અને મસાલા સીંગ નાખ પછી તેની અંદર ડુંગળી નાખો લે તેને પેક કરી દો પછી તેની ઉપર સોસ લગાવી અને ગરમાગરમ સર્વ કરો
- 2
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes

કચ્છી દાબેલી(kachhi dabeli recipe in Gujarati)
#સ્નેક્સ #post5


દાબેલી (Dabeli Recipe In Gujarati)
#CB1. Week 1


દાબેલી (Dabeli Recipe In Gujarati)
#CB1 #week1


દાબેલી (Dabeli Recipe In Gujarati)
#PS


કચ્છી દાબેલી (Kutchi Dabeli Recipe In Gujarati)
કચ્છ ની મશહૂર વાનગી જે હવે ઘરે ઘરની પસંદ થઈ ગયેલ છે.


દાબેલી (Dabeli Recipe in Gujarati)
#GA4#Week1


કચ્છી દાબેલી (Kutchi Dabeli Recipe In Gujarati)
#CB1#WEEK1#Cookpad Gujrati


દાબેલી (Dabeli Recipe in Gujarati)


રાઈસ દાબેલી(rice dabeli recipe in gujarati)
#સુપરસેફ4


ચટપટી મસાલેદાર કચ્છી દાબેલી (Chatpati Masaledar Kutchi Dabeli Recipe In Gujarati)
#KRC# કચ્છી રાજસ્થાની રેસિપી#Cookpad#Cookpadgujarati#Cookpadindiaકચ્છ અને રાજસ્થાન બંનેનું વાતાવરણ સરખું છે તેથી મોટાભાગે તેમની રેસિપીમાં સામ્યતા જોવા મળે છે ત્યાં પાણી અને શાકભાજીની અછત ની અસર તેને ભોજન શૈલીમાં જોવા મળે છે તેની વાનગી મસાલેદાર ચટપટી અને flavorful હોય છે


દાબેલી મિસળ(Dabeli misal recipe in Gujarati)
#trend


દાબેલી(Dabeli Recipe In Gujarati)
બધા ની પસંદ અને ટેસ્ટી બને તેવો નાસ્તો


દાબેલી (Dabeli Recipe In Gujarati)
#CB1#week1


બટર ફ્રાય દાબેલી(butter fry dabeli in Gujarati)
#goldedaepron3#week24#માઇ ઇ બુકપોસ્ટ20 વિકમીલ3


દાબેલી (Dabeli Recipe In Gujarati)
#CB1


દાબેલી (Dabeli Recipe In Gujarati)
#CB1 છપ્પન ભોગ રેસીપી ચેલેન્જદાબેલી નામ સાંભળીને તો મોંમા પાણી જ આવી જાય. આ ગુજરાતની દાબેલી હવે ધીમે ધીમે ગુજરાતની બહાર પણ લોકપ્રિય થઈ છે અને લોકો તેને ગુજરાતનું દેશી બર્ગર તરીકે ઓળખે છે. Street food ની પણ બહુ જ પ્રચલિત વાનગી છે.


દાબેલી (Dabeli Recipe In Gujarati)


દાબેલી (Dabeli Recipe In Gujarati)
#PS


દાબેલી
#goldenapron3#week24


દાબેલી (Dabei recipe in gujarati)
#CB1


દાબેલી (Dabeli Recipe In Gujarati)
#CB1


કચ્છી દાબેલી(Kacchi dabeli in gujarati recipe)
#માઇઇબુકરેસિપિ 5#વિકમિલ૧


દાબેલી (Dabeli Recipe In Gujarati)
#SF#cookpadgujrati#cookpadindiaભારતની ખાદ્યસંસ્કૃતિને વ્યાખ્યાયિત કરવામાં street food નો મહત્વનો ફાળો રહેલો છે.આપણે જાણીએ જ છીએ કે દરેક જગ્યાએ અવનવી શૈલીમાં street food ઉપલબ્ધ હોય જ છે અને દરેક નો સ્વાદ પણ એકદમ અલગ જ હોય છે. આવા દરેક સ્વાદની વિશિષ્ટતાઓ નો કોઈ અંત જ નથી . આવી જ એક મોઢામાં પાણી લાવી દે તેવી આઇટમ છે દાબેલી...દાબેલી એક લોકપ્રિય ભારતીય સ્ટ્રીટ ફૂડ છે વાસ્તવમાં તે ગુજરાતના કચ્છમાંથી ઉદ્ભવેલી પ્રાદેશિક વાનગી છે જેને ડબલ રોટી તરીકે પણ ઓળખવામાં છે આ વાનગી ઓછી મહેનતે અને આરોગ્યપ્રદ રીતે ઘરમાં પણ આસાનીથી તૈયાર કરી શકાય છે તો આવો જાણીએ દાબેલી બનાવવાની રીત.


દાબેલી (Dabeli recipe in Gujarati)
#સ્નેક્સ#પોસ્ટ1#આલુ#પોસ્ટ4દાબેલી,કચ્છ નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ જેણે પોતાની ચાહના કચ્છ ની બહાર પણ ફેલાવી છે. તીખી તમતમતી દાબેલી નાના મોટા સૌને પસંદ છે.


કચ્છી દાબેલી
#હેલ્ધી#હેલ્ધી ફાસ્ટ ફૂડ#કચ્છી સીરિઝકચ્છ નું નામ પડે ને દાબેલી યાદ આવે.. તો ચાલો થઇ જાય..


કચ્છી દાબેલી વીથ ચીઝ(kutchi dabeli with cheese in Gujarati)
#વીકમિલ1


દાબેલી (Dabeli Recipe In Gujarati)
દાબેલી આમ તો કચ્છ ભુજ ની આઈટમ કહી શકાય પરંતુ લગભગ આખા ગુજરાતમાં બધે ખાવાથી હોય છે અને દરેક ગુજરાતીઓના ઘરે લગભગ બનતી હોય છે આજે હું તમારી સાથે મેં બનાવેલી દાબેલી ની રેસીપી શેર કરું છુ


કચ્છી દાબેલી (Kutchi Dabeli Recipe In Gujarati)
#KRC


કચ્છી દાબેલી (Kutchi Dabeli Recipe In Gujarati)
#CB1#week1


દાબેલી (dabeli recipe in gujarati)
#GA4#week 1.

More Recommended Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13041018
ટિપ્પણીઓ