રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મિક્સર ની જાળ માં પાણી બનાવવા માટે ફુદીનો ધાણાભાજી મરચું તેમજ બધા મસાલા એડ કરી એકથી બે ice cube નાખી મિક્સર માં પાણી તૈયાર કરો
- 2
પાણીપુરીની પૂરી માં બટાકાને ચણા નો માવો તૈયાર કર્યો હોય તે ભરી તેમાં સેવ ડુંગળી ઉમેરો અને પાણીપુરી નું પાણી ઉમે રો આમ ચટપટી સ્વાદિષ્ટ પાણીપુરી તૈયાર
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
પાણીપુરી(pani puri in Gujarati)
#માયઇઇબુક#post 11ચલો આજે આપડે બધા ની ઓલ ટાઈમ ગમતી નાના થી માંડી ને મોટા ને ગમતી પાણીપુરી બનાવીશુ, અને એ પણ પરફેક્ટ બાર જેવો ટેસ્ટ લાગશે તો એને બનાવા આટલી વસ્તુ જોઈશે. Jaina Shah -
-
-
-
પાણીપુરી નુ પાણી(pani puri nu pani recipe in Gujarati)
#goldenapron3 # વીક 24 # મીન્ટ Pragna Shoumil Shah -
-
-
પાણીપુરી (pani puri recipe In Gujarati)
પાણીપુરી એક એવી સ્વાદિષ્ટ વાનગી છે જે નાનાથી માંડીને મોટા સુધી દરેક જણને ખૂબ ભાવતી હોય છે અને ચટપટો સ્વાદ દરેકના મોમાં પાણી લાવી દે છે આવી વાનગી છે Meera Pandya -
-
-
-
-
-
-
પાણીપુરી (Pani Puri Recipe In Gujarati)
#GA4#Week26 પાણીપુરી નામ પડતાં જ મોઢામાં પાણી આવી જાય ને? પાણીપુરી નાના-મોટા સૌની પ્રિય વાનગી છે. ઘઉંના લોટમાંથી કે રવા માંથી પાણીપુરીની પૂરી બનાવવામાં આવે છે. બટાકા અને ચણાનો માવો બનાવી તેને પાણીપુરીમાં ભરીને, ફુદીનાના પાણી સાથે આ વાનગી સર્વ કરવામાં આવે છે. Asmita Rupani -
પાણીપુરી (Pani Puri Recipe In Gujarati)
#CT#cookpadgujrati#cookpadindiaપાણીપુરી નું નામ આવે એટલે અમદાવાદ નંબર 1 આવે.કોઈ પણ વ્યક્તિ બહાર ગ્રામ થી કે વિદેશ થી અમદાવાદ આવે એટલે પાણીપુરી ચોક્કસ થી ખાઈ જ. પાણીપુરી ની લારી કે ખુમચા પર લોકો ની હંમેશા ભીડ રહે.મહાલક્ષ્મી ની પાણીપુરી ,માસી ની પાણીપુરી ,પારસી અગિયારી ની પાણીપુરી,માણેકચોક ની પાણીપુરી આમ પાણીપુરી તો પૂર્વ અને પશ્ચિમ એમ બધે જ ખૂબ ખવાય છે.અમદાવાદ ની પાણી પૂરી ની ખાસિયત એ છે કે ફુદીના નું પ્યોર પાણી .હવે તો બહુ બધા ફ્લેવર્સ વાળા પાણી પણ મળે જ છે .પરંતુ ઓલ્ડ ઈઝ ગોલ્ડ . Bansi Chotaliya Chavda -
-
-
પાણી પૂરી (Pani Puri Recipe In Gujarati)
Friendship post... Dedicated to bestie Jalpa Darshan Thakkar -
શોર્ટ્સ પાણીપુરી(shots panipuri recipe in Gujarati)
#Goldenapron3#week 23#માઇઈબુક #પોસ્ટ 11 Ridz Tanna -
-
-
-
-
-
રગડા પાણીપુરી (Ragda Panipuri Recipe In Gujarati)
પાણીપુરી નાના-મોટા બધાની ફેવરિટ હોય છે અને હવે તો ગરમ રગડા પૂરી પણ બહુ જ ફેમસ છે અમારે પણ રગડા પૂરી બહુ જ ખવાય છે#GA4#Week26#પાણીપુરી Rajni Sanghavi -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13043223
ટિપ્પણીઓ