ફરાળી સ્ટફ્ડ આલૂ હાંડી(farali stuff alu handi in Gujarati)

Anita Shah
Anita Shah @cook_24544037

# જુલાઈ #માય ઇબુક
#Farali innovative healthy recipe.

ફરાળી સ્ટફ્ડ આલૂ હાંડી(farali stuff alu handi in Gujarati)

# જુલાઈ #માય ઇબુક
#Farali innovative healthy recipe.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

35 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 4મીડીયમ સાઈઝ ના બાફેલા બટેટા
  2. વાઈટ સોસ માટે -
  3. 2 કપદૂધ,
  4. 1tbspઘી,
  5. 1/2સુધારેલું કેપ્સિકમ,
  6. 1/2સુધારેલું ટામેટું,,
  7. મીઠુ સ્વાદ મુજબ
  8. 2 tbspસાબુદાણા પાઉડર,
  9. 2 tbspમલાઈ
  10. 1/4 tspમરી પાઉડર
  11. , 1tsp ચીલી ફ્લેકસ,
  12. કોથમીર,
  13. ફરાળી ટોમેટો સોસ
  14. મલાઈ ને બદલે તમે પનીર પણ લઇ શકો

રાંધવાની સૂચનાઓ

35 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક પેન માં ઘી ગરમ કરો,

  2. 2

    ત્યારબાદ કેપસિકમ, ટામેટા નાખી સાંતળી લ્યો,

  3. 3

    પછી દૂધ ઉમેરો.

  4. 4

    મીઠુ અને ચીલી ફલેકસ ઉમેરો,

  5. 5

    મરી પાઉડર પણ સાથે જ ઉમેરી દ્યો,

  6. 6

    પછી ગેસ બંધ કરી ઠંડુ થવા દ્યો.

  7. 7

    બાફેલા બટેટા ની ઉપરથી સ્લાઇસ કાઢી અંદરનો માવો કાઢી વચ્ચેથી ખાડો કરો

  8. 8

    એલ્યૂમીનિમ ટીન ને ગ્રીસ કરી તૈયાર કરેલ આલૂ હાંડી મૂકો.

  9. 9

    સાબુદાણા પાઉડર, મલાઈ ઉમેરો બરાબર મિક્સ કરો. મિશ્રણ ઘટ થાય ત્યાં સુધી ઉકાળો.

  10. 10

    તેમાં તૈયાર કરેલ વ્હાઇટ સોસ નું મિશ્રણ ભરો

  11. 11

    અને પ્રિ હીટ કરેલા ઓવેન માં 200°c પર 15 મિનિટ માટે ટોસ્ટ કરો. જરૂર હોય તો થોડું વધારે ટોસ્ટ કરાય.

  12. 12

    કૂક થાય એટલે ટીન માં થી બહાર કાઢી સરવિંગ પ્લેટ માં મૂકી તેના પર સોસ, કોથમીર મૂકી ગાર્નિશ કરો અને સોસ સાથે ગરમ ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Anita Shah
Anita Shah @cook_24544037
પર

ટિપ્પણીઓ

Similar Recipes