ફરાળી થેપલાં (Farali Thepla Recipe In Gujarati)

ushma prakash mevada
ushma prakash mevada @ushmaprakashmevada

#ff2
Fried farali recipe

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
બે વ્યક્તિ
  1. 1 બાઉલ ફરાળી લોટ (શ્રીજી ફરાળી લોટ)
  2. 2 ચમચા તેલ (મોણ માટે)
  3. સ્વાદ પ્રમાણેસિંધવ મીઠું
  4. 1/2 ચમચી હળદર
  5. ૧ ચમચીલાલ મરચું

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    ફરાળી લોટ માં સિંધવ મીઠું અને મોણ નાખીને ભાખરી જેવો લોટ બાંધી લો

  2. 2

    લોટમાંથી નાના-નાના લુઆ કરીને થેપલા વણી લો

  3. 3

    તેલ લગાવીને થેપલા તળી લો

  4. 4

    છૂંદા સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
ushma prakash mevada
ushma prakash mevada @ushmaprakashmevada
પર

Similar Recipes