રોસ્ટેડ કાજુ (roasted cashew nut recipe in Gujarati)

Suhani Gatha
Suhani Gatha @suhanikgatha

#goldenapron૩#માઈકરોવેવ#week૨૪

શેર કરો

ઘટકો

  1. ૧ કપકાજુ
  2. ૧/૨ ચમચીઘી
  3. ૧/૪ ચમચીમરી પાઉડર
  4. મીઠું સ્વાદ પ્રમાણે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પેલા કાજુ લો બાદ તેમાં ઘી નાખો અને માઈકરોવેવ માં ૩૦ સેકન્ડ માટે મુકો.

  2. 2

    અાવી જ રીતે ૪ થી ૫ વાર ૩૦ સેકન્ડ માટે મુકો અને વચ્ચે વચ્ચે એને હલાવતા રહો (એકી સાથે ચાર મીનીટ ના મુકવું) બાદ તેનો કલર બદલી જસે પછી તેમાં મીઠું અને મરી પાઉડર નાખી ને મીક્સ કરો.

  3. 3

    થોડી વાર ઠંડા થવા દો બાદ એકદમ કડક થઇ જાશે પછી તેને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Suhani Gatha
Suhani Gatha @suhanikgatha
પર

Top Search in

ટિપ્પણીઓ

Similar Recipes