રસમ બોન્ડા(rasam bonda recipe in Gujarati)

Kinjal Shah @cook_17759229
રસમ બોન્ડા(rasam bonda recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ રસમ બનાવા એક તપેલી માં એક લીટર પાણી લો. ગેસ પર મુકો. એમાં ટામેટા, ડુંગળી, મરચા, ધાણા, લીમડો, મીઠું, રસમ મસાલો, ધાણાજીરૂ, નાખી 5 મિનિટ ઢાકી ને ઉકાળો. ત્યાર બાદ તેમાં દાળ નું પાણી અને આંબલી નું પાણી નાખી ઉકાળો.
- 2
તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરુ લીમડાના પાન નાખી વઘાર કરો અને રસમ માં મિક્સ કરો.
- 3
- 4
- 5
બોન્ડઆ બનવા. પલાળેલી અડદ ની દાળ મિક્સરમાં ક્રશ કરી લો. એમાં આટલો કપ ચોખા નો લોટ, આદુ મરચા ની પેસ્ટ, મીઠું, લીલા ધાણા, લીમડા ના પાન નાખી હલાવી લો. હવે ગરમ તેલ માં તળી લો. બોન્ડા રેડી છે.
- 6
બોન્ડા ને રસમ સાથે સવૅ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
રસમ (Rasam recipe in Gujarati)
#GA4#week12#rasam રસમ એ સાઉથ ઇન્ડિયાની ખુબજ પ્રસિદ્ધ વાનગી છે. રસમ એ સાઉથ ઇન્ડિયા માં વધારે પ્રમાણમાં બનાવવામાં અને ખાવામાં આવે છે. સામાન્ય રીતે રસમ ની સાથે અડદની દાળ માંથી બનતા વડા ખાવામાં આવે છે. રસમ વડા તરીકે આ વાનગી ઘણી પ્રખ્યાત છે. Asmita Rupani -
-
-
-
સ્ટીમ રાઈસ વીથ રસમ(steam rice with rasam in Gujarati)
#Goldenapron3#week24#વિકમીલ૩#માઇઇબુક#પોસ્ટ૨૬ Tasty Food With Bhavisha -
રસમ અને રસમ મસાલો(Rasam and Rasam masalo recipe in Gujarati)
#GA4#week12#post 3#cookpadindia#cookpadgujrati सोनल जयेश सुथार -
રસમ વડા (Rasam Vada Recipe In Gujarati)
#ChooseToCookઆ રેસિપી હું મારી મમ્મી પાસેથી શીખી છુંબહુ જ સ્વાદિષ્ટ બને છે.મારા ઘરમાં બધાને મારા હાથની આ રેસીપી બહુ પસંદ છે.♥️♥️♥️સન્ડે શરદપૂર્ણિમા સ્પેશિયલ રેસીપી Falguni Shah -
રસમ વડા (Rasam Vada Recipe In Gujarati)
સવારના નાસ્તામાં રોજ બનાવો હેલ્ધી નાસ્તા માટે સરસ ઓપ્શન છે અને ફટાફટ પણ થઈ જાય છે અને ખાવામાં હાલકુ પણ છે#cookpadindia#cookpad_gu Khushboo Vora -
-
રસમ (Rasam Recipe in Gujarati)
#GA4#week12#RasamPost 4#cookpadindia#cookpadgujarat Vadakkam friends ,આજે મેં સાઉથ ઇન્ડિયા ના તમિલનાડુ અને આંધ્રપ્રદેશ માં વધારે પીવાતું બ્લેક પેપર અને cumin seeds રસમ બનાવ્યું છે. જે ખૂબજ tempting બન્યું છે અને હેલ્ધી પણ છે . કેહવાય છે કે આ રસમ વીક માં એક કે બે વાર બનાવીને પીવો જોઇએ કારણ કે તે બોડીમાંથી ટોક્સિનને દૂર કરે છે SHah NIpa -
-
ટોમેટો રસમ(Tomato Rasam Recipe in Gujarati)
#GA4#Week12# રસમ# પોસ્ટ 5રેસીપી નંબર 131.સાઉથ famous food items રસમ છે .રસમ સુપની જેમ પીવામાં પણ સરસ લાગે છે .અને રસમ ભાત ખાવામાં ટેસ્ટી લાગે છે. આજે મેં સાઉથ નો ટોમેટો રસમ બનાવ્યો છે. Jyoti Shah -
-
રસમ રાઈસ (Rasam Rice recipe in Gujarati)
#RB11#SR#cookpadgujarati#cookpadindia#cookpad રસમ રાઈસ એક સાઉથ ઇન્ડિયન વાનગી છે. સાઉથ ઇન્ડિયન રસમને રાઈસ ની સાથે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. રસમ અને રાઈસ બંને અલગ-અલગ બનાવીને સર્વ કરી શકાય છે. પરંતુ મેં આજે રસમ રાઈસને વન પોટ મીલ તરીકે બનાવ્યું છે જે ખૂબ જ ઝડપથી અને ઓછા સમયમાં બની જાય છે. રસમ રાઈસ સાંજના સમયે લાઇટ ડિનર તરીકે સર્વ કરી શકાય છે. Asmita Rupani -
રસમ (Rasam Recipe in Gujarati)
#GA4#week12આ એક આંધ્રની રેસીપી છે જેને મેં રાઇસ સાથે સર્વ કર્યું છે તમે ઇચ્છો તો વડા સાથે પણ તે સર્વ કરી શકાય છે. Himani Chokshi -
-
રસમ (Rasam Recipe in Gujarati)
#GA4#week12#FoodPuzzleWeek12word_Rasamઈડલી ઢોંસા સાથે નારિયેળ ચટણી કે પછી ટોમેટો ઓનિયન કે શીંગ ની ચટણી ખાઈ ને બોર થઈ ગયા છો? તો આ ચટણી ટ્રાય કરો જે નારિયેળ ની ચટણી અને શીંગ ની ચટણી માં રસમ મસાલો નાખી સ્ટ્રીટ વેન્ડર સ્ટાઈલ થી બનાવી છે જેનો સ્વાદ અલગ છે. Jagruti Jhobalia -
-
રસમ વડા (Rasam Vada Recipe In Gujarati)
#CJM#cookpadindia#cookpadgujaratiરસમ વડા એ એક લોકપ્રિય સાઉથ ઈન્ડીયન નાસ્તો અથવા સ્ટાર્ટર છે જે પેટ ભરે છે અને હલકો છે. વડાને ચટપટા અને મસાલેદાર ગરમ રસમમાં ડૂબાડીને પીરસવામાં આવે છે. આ બનાવવા માટે સામાન્ય રીતે અડદની દાળના વડા બનાવવામાં આવે છે, પરંતુ તમે મગનીદાળના વડા પણ બનાવી શકો છો અને તેને રસમમાં પણ પલાળી શકો છો. હું ટૂંક સમયમાં દાળ વડા સાથે રસમ બનાવવાની અને નજીકના ભવિષ્યમાં તેને પોસ્ટ કરવાનું વિચારી રહી છું. જોઈએ 🙋🏻♀️😊દાળવડા સાથે રસમનો સ્વાદ કેવો લાગે છે. Riddhi Dholakia -
-
જૈન પર્યુષણ સ્પેશિયલ રસમ વડા શોટ્સ
#RB20#SJR#JAIN#SHRAVAN#VADA#SHOTS#SOUTHINDIAN#HOT#SPICY#TANGY#COOKPADINDIA#COOKPADGUJRATI જૈન પર્વિશનમાં કોઈ પણ પ્રકારની લીલોતરી નો એટલે કે શાક તથા ફ્રુટ નો ઉપયોગ થતો નથી આથી આ દિવસોમાં શું રસોઈ બનાવી તે પ્રશ્ન મૂંઝવતો હોય છે. અહીં મેં તીખી ખાટી ગરમાગરમ એવી રસમ તૈયાર કરી છે. તેની સાથે સાથે વડા પણ તૈયાર કર્યા છે આ વાનગી ગરમાગરમ ખાવાની ખૂબ જ મજા આવે છે. પ્રકારની લીલોતરી નો ઉપયોગ કર્યા વગર તૈયાર કરેલ છે. Shweta Shah -
-
રસમ વડઈ (Rasam Vadai Recipe In Gujarati)
#south#week3#કેરલ સ્ટાઇલ રસમ વિથ મેન્દુવડા મેન્દુવડા નુ નામ આવે એટલે દક્ષિણ ભારતીય ની વાનગીઓ ની યાદ આવે છે. અહી મે મેંડુવડા ની સાથે રસમ બનાવી છે જે કેરલ શૈલી રસમ છે. રસમ ટામેટાં, આંબલી અને અન્ય મસાલાથી બનેલી સૂપની દક્ષિણ ભારતીય શૈલી છે. સામાન્ય રીતે બાફેલા ચોખા સાથે પીરસવામાં આવે છે. પરંતુ મે અહીં રસમ ને મેંડુવડા સાથે સર્વ કર્યા છે. કેરલા શૈલીના રસમનું એક મહત્વનું સ્થાન છે "ઓનમ સદ્ય." મારા બાળકો ને આ રસમ સાથે ના મેંડુવડા બવ જ ભાવ્યા. આ રસમ ની સાથે મેંદુ વડા નો સ્વાદ ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. Daxa Parmar -
રસમ દાળ (Rasam Dal Recipe In Gujarati)
આ તુવેર ની દાળ નું સાઉથ ઈન્ડિયન ઓસામણ બહુજ હેલ્થી છે. ટેસ્ટી પણ એટલું જ છે. રસમ સર્વ થાય છે. મુંબઈ માં રસમ ભાત બહુ ફેવરેટ છે અને સાઉથ ઈન્ડિયન રેસ્ટોરન્ટ માં રવિવારે સવારે લંચ માં એ ખાવા માટે લાઈન લાગે છે.#RC3#Week3 Bina Samir Telivala -
મૈસુર રસમ (Mysore Rasam Recipe in Gujarati)
#GA4#week12#post1#rasam#મૈસુર_રસમ ( Mysore Rasam Recipe in Gujarati )#SouthIndian_Rasam_with_coconut 🥥 ખાન પાન ની વાત કરીએ તો ભારત દેશ થી સમૃદ્ધ કોઈ બીજો દેશ નથી. સારી વાત તો એ છે કે અહીંયા બધા દિશા નો અલગ અલગ સ્વાદ નો જાયકો છે. પરંતુ સાઉથ ઈન્ડિયા નું ફૂડ બધા સ્વાદ ના જાયકા થી અલગ જ છે. ખાસ કરીને "રસમ" અને "શંભાર" ના વગર સાઉથ ઇન્ડિયન ફૂડ અધૂરું છે. રસમ અને શંભાર ને બધી ડીશ સાથે સર્વ કરવામાં આવે છે. આ રસમ પણ અલગ અલગ રીતે આપણી હેલ્થ માટે ફાયદાકારક છે. રસમ ખાવાથી ખોરાક પચવાની શક્તિ વધે છે. કારણ કે આમાં કાળા મરી નો સમાવેશ કરવામાં આવે છે. જે પાચનશક્તિ ને મજબૂત બનાવે છે. રસમ ને રાઈસ, ઈડલી કે ઢોસા સાથે ખાઈ શકાય છે. મે આ મૈસુર રસમ ને રાઈસ સાથે સર્વ કર્યું છે. રસમ માં ફોલિક ઍસિડ, વિટામિન એ, બી 3, સી, જિંક, કોપર, મેગ્નેશિયમ, સેલેનિયમ, આયરન અને કેલ્શિયમ જેવી પોષક તત્વો ભરપુર માત્રા મા હોય છે. જે આપણા હેલ્થ માટે ફાયદાકારક છે. જો ગેસ ની સમસ્યા હોય તો આ રસમ ઔષધિ નું કામ કરે છે. આમાં હળદર અને જીરું નો પણ સમાવેશ કરવામાં આવે છે જે આપણી ઇમ્યુનીટી ને બુસ્ટ કરે છે. Daxa Parmar -
રસમ (Rasam Recipe In Gujarati)
રસમ એટલે સાદા શબ્દો માં દાળ નો સુપ. રસમ, પ્રોટીન થી ભરપુર છે. 1 બાઉલ રસમ અને શરદી છૂમંતર. અમારા ઘરે રસમ વારે ઘડીએ બને છે .હું ગાર્લીક રસમ, ટામેટા રસમ, મસુરી ની દાળ નો રસમ બનાવું છું. અમે ધણીવાર રસમ અને ખીચડી પણ ખાઈએ છીએ. તો ચાલો આજે 1 વેરાઇટી રસમ ની જોઈએ.#ST Bina Samir Telivala -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13062268
ટિપ્પણીઓ