ગુજરાતી કઢી.(Gujarati kadhi recipe in Gujarati)

Twinkal Kalpesh Kabrawala @cook_22118709
ગુજરાતી કઢી.(Gujarati kadhi recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
૧ તપેલી માં દહીં ને વલોવી લેવું...એમાં જરૂર મુજબ પાણી એડ કરવું. (બોવ પાતળું ના કરવું) હવે છાસ ઉમેરો મલાઈ ઉમેરી વલોવી લેવું...હવે બેસન એડ કરી વલોવી લેવું...બધું મિક્સ થાય એટલે એમાં સ્વાદ મુજબ મીઠું, ખાંડ, લસણ આદુ મરચાની પેસ્ટ એડ કરો...મેથી દાણા નાખો
- 2
હવે વઘાર માટે વઘરીયું લય તેમાં ઘી લો...તેમાં જીરું રાઈ એડ કરો...ફૂટે એટલે તજ લવિંગ હિંગ ઉમેરો...લીંબડો નાખો...
- 3
કોથમીર એડ કરી ઉકાળો.... કઢી ઉકરતા થોડી જાડી થશે....
Similar Recipes
-
-
-
ખાટી મીઠી ગુજરાતી કઢી (Khati Mithi Gujarati Kadhi Recipe In Gujarati)
#ROK#kadi recipe#cookpad gijrati Saroj Shah -
-
-
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
#GA4#week1#post2#yogurtએમ તો ગુજરાત માં કઢી સાથે મોરી દાલ અને ભાત ,ખીચડી ખવાય પણ હવે કઢી બધી જ જગ્યા એ ફેમસ છે બિરિયાની,પુલાવ, કઢી પકોડા સાથે પણ બનાવાય છે Pooja Jaymin Naik -
-
-
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
ખીચડી હોય કે પછી પુલાવ, બંને સાથે ભળી જાય એવી ખાટી મીઠી ગુજરાતી કઢી...#HP Pranjal Bhatt -
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
#AM1#CookpadIndia#Cookpadgujarati#Cookpad આખા ભારતમાં વિવિધ રાજ્યોમાં જુદા જુદા પ્રકારની કઢી બને છે, ક્યાંક પકોડાવાળી કઢી તો ક્યાંક બૂંદીવાળી. પરંતુ આ બધી જ કઢીમાં ગુજરાતી કઢીની વાત જ અનોખી છે. આ કઢીનો ખાટો-મીઠો ટેસ્ટ બધાને દાઢમાં રહી જાય એવો હોય છે. કઠોળ બનાવ્યા હોય કે પછી ખીચડી કે રોટલા હોય, તેની સાથે ટેસ્ટી કઢી બની હોય તો ખાવાની મજા બમણી થઈ જાય છે. કઢી એ દહીં કે છાશમાંથી બનતી સૂપ કે દાળ જેવી તરલ વાનગી છે. કઢી સંપૂર્ણ ભારતમાં બનાવવામાં આવે છે. તેને ખીચડી અથવા ભાત સાથે ખવાય છે. ગુજરાતી ભોજન કે ગુજરાતી થાળીમાં કઢી અવશ્ય હોય છે. Komal Khatwani -
-
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
#weeklymenu#lunch#kadhi#cookpadindia#cookpadgujarati ગુજરાતી કઢી અમારા ઘરે બનતી જ હોય છે. Alpa Pandya -
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
#બેસન #યલો #ખાટી મીઠી #ગુજ્જૂ સ્પેશીયલકઢી બનાવાની રીત અલગ અલગ પ્રકાર ની હોય છે. ગુજરાતી કઢી ઝડપ થી બની જાય છે અને સ્વાદ મા ખાટી ,મીઠી ટેન્ગી હોય છે ખિચડી ભાત ભભરી દાળ સાથે સર્વ થાય છે Saroj Shah -
-
-
-
-
-
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
#PRલગભગ બધા પ્રાન્તો મા કઢી બનતી હોય છે બેસન અને દહીં(ખટાશ) ના મિશ્રણ થી કઢી બનાવાની જુદી જુદી રીત છે, અને રીત પ્રમાણે એના ખાટા ,અને ખાટા મીઠા ટેસ્ટ અને ગાઢા પાતળા ટેકસચર હોય છે ગુજરાતી કઢી ખાટી મીઠી અને પાતળી હોય છે સાથે લીલોતરી , ડુગંળી લસણ વગર ની બને છે માટે પર્યુષણ મા બનાવી શકાય ,જો દહીં ના ખાતા હોય તો મોળી પણ બનાવી શકાય છે. Saroj Shah -
-
ગુજરાતી કઢી છૂટી દાળ (Gujarati Kadhi Chuti Dal Recipe In Gujarati)
#AM1post ૩ દરેક ભારતીય ઘરો મા કઢી બને છે . જુદા જુદા રાજયો ના લોગો ને પોતાની પરમ્પરા ,અને સ્વાદ ની અનુકુલતા વિવિધ રીતે અપનાવી લીધા , છે સ્વાદ ,રંગ ,રુપ ને લીધે કઢી અને દાળ રોજિન્દા ખોરાક( જમણ) મા અપનાવયા છે અને પોતાની ઓળખ આપી ને રાજયો ના નામ સાથે જોડી દીધા છે જેમ કે ગુજરાતી કઢી ,યૂ.પી, મધ્યપ્રદેશ, પંજાબ, સાઉથ ની કઢી બિહાર,રાજસ્થાન, ની કઢી ઈત્યાદિ... Saroj Shah -
-
-
-
ખાટી મીઠી ગુજરાતી કઢી (Khati Mithi Gujarati Kadhi Recipe In Gujarati)
#Dahi ,Hing,Besan#cookpad Gujarati#cookpad India Jayshree Doshi -
ગુજરાતી કઢી(Gujarati kadhi recipe in Gujarati)
#GA4#Week12#cookpadindia** keyword: બેસન કઢી દરેક રીજીયનમાં અલગ અલગ રીતે બનાવવામાં આવે છે.અમે ગુજરાતી લોકો જનરલી કઢીને મોળી દાળ-ભાત,ખીચડી તેમજ અમારા અપાવિલોની ખાસ વાનગી મગનું ખાટું સાથે ખાવાનું પસંદ કરીએ છીએ.વળી અમારી કઢીની વિશેષતા એ છે કે અમે એમાં આંબાહરદ,પીળી હરદ,તુવેરના દાણા,લીલા ધાણા-લસણ જેવા મસાલા ભરપૂર નાંખીએ છીએ.આથી જો કોઈને ઘરમાં શરદી થઈ હોય તો અચૂક ઘરમાં કઢી બને.અને એ વ્યક્તિ વાટકી ભરી કઢી પી જાય...અને એનાથી સારૂં લાગે. સ્વાદમાં અમે ગળી કઢી ખાવી પસંદ કરીએ... Payal Prit Naik -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13077768
ટિપ્પણીઓ