તીખા ગાંઠિયા(tikha gathiya in Gujarati)
#goldenapron 3#week22
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચણાના લોટને એક બાઉલ ની અંદર ચાળી લો તેની અંદર સ્વાદ અનુસાર મીઠું નાખો પછી એક ચમચી મરચાની ભૂકી નાખો પછી હળદર નાખો પછીઅજમા એક ચમચી તેલ નાખો પછી પાણી વડે લોટ બાંધી લો
- 2
એક કડાઈ ની અંદર તેલ ગરમ મૂકો પછી તેની અંદર આ ગાંઠીયા સંચા ની અંદર ગાઠીયા નો લોટ ભરી અને તેની અંદર પાડો
- 3
બંને સાઇડ લાલ થઈ જાય પછી તેને નીચે ઉતારી અને સર્વ કરો તૈયાર છે આપણા શીખવાડો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
તીખા ગાંઠિયા (Tikha Ganthiya Recipe In Gujarati)
મિત્રો દિવાળી હોઈ ને ગાંઠિયા ના બને એવું તો ક્યાંય ના બને. બરાબર ને મિત્રો.. #કૂકબુક#પોસ્ટ3 shital Ghaghada -
-
-
-
-
-
-
-
-
-
-
-
તીખા ગાંઠિયા (Tikha Gathiya Recipe in Gujarati)
#KS3 આ ગાંઠિયા એકદમ ફટાફટ બની જાય છે. અને લાંબો સમય સુધી સારા રહે છે. તો સૂકા નાસ્તા માટે બેસ્ટ એવા તીખા ગાંઠિયા ની રીત ચોક્કસ ટ્રાઇ કરો. Krishna Kholiya -
લસણીયા તીખા ગાઠીયા(lasniya tikha gathiya recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ ૯ કેમ છો ફ્રેન્ડ આજે હું તમને લસણીયા ગાંઠિયા રેસિપી લઈને આવી છું આ ભાવનગરના famous ગાંઠીયા છે. વરસતા વરસાદમાં ક્રિસ્પી અને તીખા ગાંઠિયા ખાવા ની મજા આવી જાય છે Nipa Parin Mehta -
-
-
-
-
તીખા ગાંઠિયા (tikha gathiya recipe in Gujarati)
#માઇઇબુક#post23#date29-6-2020#વિકમીલ3#તળવુંતીખા ગાંઠિયા Varsha Karia I M Crazy About Cooking -
-
-
ગાંઠિયા(Gathiya Recipe in Gujarati)
# ગુજરાતી ની પહેચાન જ ગાંઠિયા છે તીખા ગાંઠિયા હોય કે વણેલા કે પછી ચંપાકલી ગાંઠિયા હોય નામ સાંભળતા ની સાથે મોંમા પાણી આવી જાય કે હુ તીખા ગાંઠિયા ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
-
-
-
તીખા ગાંઠિયા (Tikha Ganthiya Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#October2020#cookbook#કુકબુકગાંઠિયા લગભગ દરેક વ્યક્તિ ને ભાવતા હોય છે. Kids અને ઉંમર વાળા લોકો ને પણ પ્રિય હોય છે. Dhara Lakhataria Parekh -
-
-
તીખા ગાંઠિયા (Tikha ganthiya Recipe In Gujarati)
#કુકબુક આજે મેં સવાર ના નાસ્તા માં તીખા ગાંઠિયા અને ચા બનાવ્યા છે.. Daksha Vikani -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13077926
ટિપ્પણીઓ