ભાવનગરી ગાંઠિયા (Bhavnagari Gathiya Recipe in Gujarati)

Sejal Kotecha
Sejal Kotecha @SejalKotecha

ભાવનગરી ગાંઠિયા (Bhavnagari Gathiya Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
3થી4 સર્વિંગ્સ
  1. 250 ગ્રામચણાનો લોટ
  2. 1 કપતેલ
  3. 1 કપપાણી
  4. 1 ચમચીઅજમા
  5. 1 ચમચીમરી પાઉડર
  6. સ્વાદ અનુસારમીઠું
  7. ચપટીહિંગ
  8. 1/2 ચમચીટાટા ના સોડા

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક વાસણમાં તેલ અને પાણી મિક્સ કરીને તેમાં મરી પાઉડર, અજમા,મીઠું, સોડા નાખીને એકદમ ફેંટી લો

  2. 2

    પછી એક બીજા વાસણમાં ચણાના લોટને ચાળીને તેમાં આ પાણી મિક્સ કરતા જાવ અને લોટ બાંધતા જવાનું

  3. 3

    પછી તેનો એક લુવો લઈને તેમાં પાણી નાખીને એકદમ મસળી લેવો તેનો કલર ચેન્જ થઇ જશે

  4. 4

    પછી તેલ ગરમ થઇ જાય એટલે ઝારાની મદદથી અથવા સંચા ની મદદથી ગાંઠિયા પાડી લેવા ગાંઠીયા તળાઈ જાય એટલે ઝારાની મદદથી કાઢી લેવા તો તૈયાર છે ભાવનગરી ગાંઠિયા

  5. 5

    પછી એક સર્વિંગ પ્લેટમાં કાઢીને રાયતા મરચાં અને તળેલા મરચા સાથે સર્વ કરો આ ગાંઠીયા ચાની સાથે ખાવાની પણ બહુ મજા આવે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sejal Kotecha
Sejal Kotecha @SejalKotecha
પર

Similar Recipes