ફ્રાય પાપડ સ્ટિક (Fry papad stick recipe in Gujarati)

chetna shah
chetna shah @chetna1537

ફ્રાય પાપડ સ્ટિક (Fry papad stick recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
3 સર્વિંગ્સ
  1. 3 નંગબટેટા
  2. 3-4 કપપાણી બટેટા ની ચિપ્સ બાફવા માટે
  3. 20 નંગઅડદ ના પાપડ
  4. 1/2 કપબેસન
  5. 1 કપમેનદાનો લોટ
  6. 1 કપચોખા નો લોટ
  7. 2 નંગચીઝ ક્યુબ
  8. 1 ટેબલ સ્પૂનમરી પાઉડર
  9. 1 ટેબલસ્પૂનમેગી મસાલો
  10. 1/2ચીલી ફ્લેક્સ
  11. નમક સ્વાદ મુજબ
  12. 2 કપપાણી લોટ નું બેટર બનાવવા માટે
  13. 1 ટેબલ સ્પૂનટામેટાં પાઉડર અથવા ટામેટા સૂપ નો પાઉડર પણ લાઈશકો

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    બટેટા ની છાલ ઉતારી અને તેને ફ્રેન્ચ ફ્રાઈ ના શેપ માં કટ કરી લો

  2. 2

    હવે તેને એક તપેલા માં લઇ અને 2 થી 3 પાણી વડે ધોઈ અને નમક નાખી તેને 10 મિનિટ માટે બોઇલ કારીલો

  3. 3

    હવે તેને એક ચારની માં નિતારવા મૂકી દો

  4. 4

    હવે એક બાઉલ માં ત્રણેય લોટ મિક્સ કરી અને તેમાં મરી પાઉડર,મેગીમસલો,નમક,ચીલી ફ્લેક્સ,ટામેટા પાઉડર, અને ચીઝ ને ખમણી ને તેમાં નાખો અને પાણી નાખી અને ઘટ્ટ ખીરું તૈયાર કરો ભજીયા ના ખીરા જેવું

  5. 5

    હવે પાપડ નો મિક્સર માં ભૂકો કારી નાખો અધકચરો ફોટામાં બતાવેલ છે તે મુજબ

  6. 6

    હવે એક કડાઈ માં તેલ ગરમ મુકો અને તેલ ગરમ થાય એટલે બટેટા ની ચિપ્સ ને ખીરામાં બોળીને પછી પાપડ ના ભુક્કા માં રગદોળી ને ગરમ તેલ માં તળી લો

  7. 7

    તૈયાર છે ફ્રાય પાપડ સ્ટિક આ સ્ટિક તમે માયોનિસ સોસ સાથે અથવા ટામેટા.સોસે સાથે ખાઈ શકો છો

  8. 8

    આ સ્ટિક માં નમક ધ્યાન પૂર્વક નાખવું કેમ કે પાપડ પણ ખરા હોય છે અને બટેટા બોઇલ કર્યા ત્યારે પણ નમક નાખ્યું હતું,અને મેગી મસાલા માં.પણ નમક હોય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
chetna shah
chetna shah @chetna1537
પર

Similar Recipes