પિઝા (pizza in Gujarati)

Vrushi Panchal
Vrushi Panchal @cook_24596902

#sp

પિઝા (pizza in Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#sp

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૬ મિનિટ
  1. ૧/૨ કપખમણેલું પ્રોસેસ્ડ ચીઝ
  2. ૨ ટેબલસ્પૂનમાખણ
  3. ૧ ટેબલસ્પૂનમેંદો
  4. ૧/૪ કપદૂધ
  5. ૧/૨ કપસ્લાઇસ કરીને હલકા ઉકાળેલા બેબી કોર્ન
  6. ૧/૨ કપહલકા ઉકાળેલા ગાજરના ટુકડા
  7. ૧/૨ કપહલકા ઉકાળેલા ઝૂકિનીના ટુકડા
  8. ૧/૨ કપસ્લાઇસ કરેલા લાલ સિમલા મરચાં
  9. ૧ ટેબલસ્પૂનમાખણ
  10. મીઠું અને તાજું પીસેલું કાળા મરીનું પાઉડર, સ્વાદાનુસાર
  11. બીજી જરૂરી વસ્તુઓ ૨ પાતળા પીઝાના રોટલા (૧૭૫ મી.મી. (૭”)ના ગોળાકારવાળા)૧/૨ કપ ખમણેલું મોઝરેલા ચીઝ૧/૨ કપ પીઝા સૉસ

રાંધવાની સૂચનાઓ

૩૬ મિનિટ
  1. 1

    આગળની રીત
    પીઝાના ૧ રોટલાને સાફ-સૂકી જગ્યા પર રાખી તેની પર ચીઝ સૉસનો એક ભાગ પાથરી ઉપર વેજીટેબલ ટોપીંગનો એક ભાગ સરખી રીતે પાથરી લો.

  2. 2

    તે પછી તેની પર ૧/૪ કપ પીઝા સૉસ સરખી રીતે પાથરી છેલ્લે તેની પર ૧/૪ કપ ચીઝ છાંટી લો.

  3. 3

    પીઝાને ગ્રીઝ કરેલી ઑવનની ટ્રે પર મૂકી આગળથી ગરમ કરેલા ઑવનમાં २००° સે (४००° ફે) તાપમાન પર ૧૦ થી ૧૨ મિનિટ સુધી અથવા પીઝા રોટલા સરખી રીતે બ્રાઉન થઇ તેની પરનું ચીઝ પીગળી જાય ત્યાં સુધી બેક કરી લો.

  4. 4

    તેના સરખી રીતે ત્રિકોણાકાર ટુકડા પાડી તરત જ પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vrushi Panchal
Vrushi Panchal @cook_24596902
પર

Similar Recipes